Answers Today
Gujarat Gyan Guru Quiz
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
Questions Bank & Answer
સ્કૂલ લેવલ ના આજના જવાબો
1. ટપક અને છંટકાવ સિંચાઈ પદ્ધતિ અપનાવવાનો ફાયદો શો છે ?
30%થી 37% પાણી બચાવી શકાય છે
2. ગુજરાતના કયા જિલ્લાને ૧૦૦% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે?
ડાંગ
3. ગુજરાત રાજ્યમાં કિસાન પરિવહન યોજના હેઠળ(May 2022 સુધી) કેટલા ખેડૂતોને મધ્યમ સાઈઝના ગુડ્સ કેરેજ વાહન સહાય પેટે કુલ કેટલી રકમ મળી છે ?
66 કરોડ રુ
4. ભારતમાં ચંદનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે ?
કર્ણાટક
5. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્ય અંગે તાલીમ આપતી મુખ્ય સંસ્થા કઇ છે ?
ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ સંસ્થા
6. ઈ-વેસ્ટ રૂલ્સ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે ?
2012
7. ‘સંસ્કૃતિ’ શબ્દ સંસ્કૃતના મૂળ ‘કૃ’ ધાતુ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ શું થાય છે ?
કરવું
8. ‘રત્નાવલી’ કૃતિના સર્જક કોણ હતા ?
હર્ષવર્ધન
9. લંડનમાં ડૉ.આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
10. ડિજીલોકરમાં કયા દસ્તાવેજો સંગૃહિત કરી શકાતા ન?

વર્તમાનપત્ર
11. UPIનું પૂરું નામ શું છે?
યુનિક પેમેન્ટ ઇંટિગ્રેશન
12. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

દિશા
13. ગુજરાતમાં શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 ક્યારે અમલમાં આવ્યો
1લી એપ્રિલ, 2010
14. ‘પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ’ યોજનાનો હેતુ શું છે ?

I-VIIIમાં ભણતા બાળકોની પોષણની સ્થિતિ સુધારવા માટે
15. CERCનું પૂરું નામ શું છે ?
15. CERCનું પૂરું નામ શું છે ?
16. કયા નાણાપ્રધાને લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું હતુ ?
શ્રી અરુણ જેટલી
17. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
18. CPSMSનું બદલાયેલું નામ શું છે ?
18. CPSMSનું બદલાયેલું નામ શું છે ?
જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી
(Public Financial Management System)
19. ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશનના કેબિનેટ મંત્રી કોણ છે?

શ્રી પીયૂષ ગોયલ
20. પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

અમરેલી
21. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-7 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?

સોલર કુકર વિતરણ યોજના
22. સિક્કિમનું રાજ્ય પ્રાણી કયું છે ?
22. સિક્કિમનું રાજ્ય પ્રાણી કયું છે ?
લાલ પાંડા
23. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ-2021માં ગુજરાતનો ક્રમ કયો છે ?

પ્રથમ
24. ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી ભારતની નાની બચત યોજના કઈ છે ?

સુકન્યા સમૃદ્ધિ યોજના
25. ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?

18 ફેબ્રુઆરી-27 ફેબ્રુઆરી
26. ‘વિશ્વ શૌચાલય દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

19 નવેમ્બર
27. અપ્રિય ભાષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?

18 જૂન
28. ‘કેન્દ્રીય આબકારી દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

24 ફેબ્રુઆરી
29. ભારત સરકાર દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે?

રાષ્ટ્રીય જળ પુરસ્કાર
30. ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા ?

મોતીભાઈ અમીન
31. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે?

ગીર સોમનાથ
32. જમ્મુ-કાશ્મીરનું રાજ્ય ફૂલ કયું છે ?

કમળ (પમ્પોશ)
33. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ છે ?

મહાવીર સ્વામી જી
34. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ?

કામાંગરી શૈલી
35. ઇસરો દ્વારા કયું રાષ્ટ્રીય ભૂ-પોર્ટલ વિકસાવવામાં આવ્યુ છે, જેમાં ભૂ-અવકાશીય ડેટા, સેવાઓ અને વિશ્લેષણ માટેનાં સાધનો સામેલ છે ?

ભુવન પોર્ટલ
36. ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ હતો?

સુનિલ ગાવસ્કર
37. મિતાલી રાજ કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?

ક્રિકેટ
38. મુસ્કાન કિરાર કઈ રમત સાથે સંબંધિત છે ?

આર્ચરી
39. ટેનિસમાં કેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે ?

4
40. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હૉકી ટીમે ક્યા દેશને હરાવી બ્રૉન્ઝ મૅડલ જીત્યો હતો ?

જર્મની
41. ‘ગુનાઓ માટે દોષિત ઠેરવવાના સંદર્ભમાં રક્ષણ’ બંધારણના કયા ભાગમાં આવે છે ?

ભાગ-3
42. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા રાજ્યસભામાં કેટલા દિવસની નોટિસ આપવાની હોય છે ?

14 દિવસ
43. પીળો અને લીલો રંગ મિશ્રણ કરવાથી કયો રંગ બને છે ?

લાઇમ (લીંબુ પીળો)
44. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ 2022માં કયું રાજ્ય ટોચ પર છે ?

ગુજરાત
45. ભારતરત્ન એવોર્ડના મેડલનો આકાર શું છે ?

પીપળાના પાંદડા આકારના
46. ભારત સરકાર દ્વારા આપવામાં આવતા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારોની વયમર્યાદા કેટલી છે?

6-18 વર્ષ
47. વર્ષ 1981 માટે 29માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

નૌશાદ અલી
48. ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

1-7 સેપ્ટેમ્બર
49. NMHPનું પૂરું નામ શું છે ?
49. NMHPનું પૂરું નામ શું છે ?
નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ
50. નાગરિકોને અનુકૂળ વેબ-આધારિત નેશનલ ટેલિકન્સલ્ટેશન સર્વિસ ઇ-સંજીવની ઓપીડીની મુખ્ય લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઇ છે ?

બધા વિકલ્પો સાચા છે
51. વાળનો રંગ કાળો શાના લીધે છે ?
51. વાળનો રંગ કાળો શાના લીધે છે ?
મેલેનિન
52. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન D
53. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
53. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
બધા વિકલ્પો સાચા છે
54. કયા રાજ્યએ વતન પ્રેમ યોજના શરૂ કરી છે ?
54. કયા રાજ્યએ વતન પ્રેમ યોજના શરૂ કરી છે ?
ગુજરાત
55. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?

અમદાવાદ
56. ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે ?31 ઓક્ટોબર
57. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ?

દાહોદ
58. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના માટે શા માટે કરવામાં આવી હતી ?

વણકરોને રોજગારી પૂરી પાડવા
59. કઈ યોજના તમામ હોટલોને એક પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીને પ્રવાસન ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને સરળ બનાવશે ?

NIDHI 2.0 (નેશનલ ઈન્ટીગ્રેટેડ ડેટાબેઝ ઓફ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી)
60. વર્ષ 2021-22માં વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે ?
75. ‘વંદે માતરમ્’ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું ?
110. ફટાકડામાં લીલી જ્યોત શાના કારણે ઉત્પન્ન થાય છે ?
115. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
123. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ?

પહેલો
61. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

મીઠા
62. આઝાદ હિન્દ ફોજના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા?

મોહનસિંહ
63. 1954માં ભારતરત્ન પુરસ્કાર મેળવનારા કોણ હતા?

ચંદ્રશેખર વેંકટ રામન
64. માનવગરિમા યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી ?ગુજરાત
65. પરપ્રાંતીય શ્રમયોગીઓ માટે વતનમાં જવા માટે ભાડું મેળવવા ગુજરાત સરકારની કઈ યોજના છે ?

શ્રમયોગી હોમ ટાઉન યોજના
66. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?

ઈ-શ્રમ પોર્ટલ
67. સ્થળાંતરિત શ્રમિકોનાં બાળકોનું શિક્ષણ અવરોધાય નહીં તે માટે શી જોગવાઈ કરવામાં આવેલ છે ?

શ્રમિકોનાં બાળકો માટે હોસ્ટેલની સુવિધા
68. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ મુખ્યત્વે કોના માટે કેન્દ્રિત હતો ?

અસંગઠિત કામદારો
69. વર્ષ 2022 સુધીમાં ભારતમાં કેટલી જન શિક્ષણ સંસ્થાન (JSS) કાર્યરત છે ?304
70. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ પેરામેડિકલ,નર્સિંગ ,હોમિયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

રુ. 10000/-
71. જાહેર હિતની અરજી (PIL) શેની સાથે જોડાયેલ હોઈ શકે છે ?

ન્યાયિક સક્રિયતા
72. સ્પેસીફાઇડ બેંક નોટ્સ સેશન ઓફ લાયબિલિટી ઍક્ટ ક્યારે અમલમાં આવ્યો ?

2017
73. નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા ધૂમકેતુની છે ?

ચૌલાદેવી
74. બૌદ્ધ ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ?

ત્રિપિટક
75. ‘વંદે માતરમ્’ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું ?
આનંદમઠ
76. હજારીબાગનો ઉચ્ચપ્રદેશ કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?

અબરખ
77. ભારતમાં સૌથી જૂની ઑઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે ?

આસામ
78. ભારતમાં કોલસાનો ભંડાર સૌથી વધુ કઈ ખીણમાં છે ?

દામોદરની ખીણમાં
79. નીચેનામાંથી કયો રોગ પાણીના પ્રદૂષણને કારણે થાય છે ?

ઝાડા
80. GIFT City નું પૂરું નામ શું છે ?
80. GIFT City નું પૂરું નામ શું છે ?
ગુજરાત ઈંટરનેશનલ ફાઈનાંસ ટેક-સીટી
81. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ સ્તરીય વિસ્તારોમાં વસેલા આદિવાસી લોકોને કઈ નહેર દ્વારા સિંચાઈ માટે પાણી પુરવઠાનો લાભ મળશે ?

પાનમ હાઈ લેવલ કેનાલ
82. ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય કયું છે ?
82. ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય કયું છે ?
ગુજરાત
83. પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ? વાઇબ્રન્ટ ગ્રામસભા
84. ગ્રામજનોના પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ રહે તેવા પીપળ, વડ, અશોક અને અનેક ફળાઉ વૃક્ષો ગુજરાતની કઈ યોજના અંતર્ગત વાવવામાં આવે છે ?

પંચવટી યોજના
85. ગુજરાતમાં ગ્રામકક્ષાએ સરકારના વિવિધ વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ કોઈપણ વચેટીયાઓ વગર સીધો જ લાભાર્થીને મળે તે માટે એક જ સ્થળે શાનું આયોજન કરવામાં આવે છે?

ગરીબ કલ્યાણ મેળા
86. ભારતની પંચાયતી રાજ પ્રણાલી કેટલા સ્તરની છે ?

ત્રિ-સ્તરિય
87. કયા કિસ્સામાં પંચાયતની ચૂંટણીઓ (બાકી મુદ્દત 6 માસ કરતાં ઓછી હોય) માટે કોઈ પણ સમયે મતદાર યાદીઓ તૈયાર કરાતી હોય છે ?

પંચાયતનું વિસર્જન
88. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
88. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
89. બંધારણના 42મા સુધારામાં કેટલા વિષયોને રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા?

પાંચ વિષયો
90. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
90. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
બગદાણા
91. ગુજરાતનું પ્રસિદ્ધ ઊંટડિયા મહાદેવ મંદિર કઈ નદીને કિનારે આવેલું છે ?વાત્રક
92. અમદાવાદમાં જનમાર્ગ (BRTS)ના વિકાસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીની ભૂમિકા હતી?

સેપ્ટ યુનિ.
93. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?
બીઆરટીએસ
94. દહેજ SEZ (Special Economic Zone) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

ભરૂચ
95. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો?2018
96. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રિ-સરવેની કામગીરી, સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યના કુલ કેટલા ગામોમાં પૂર્ણ થઈ ગઈ છે ?

18035
97. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ક્યાં આવેલી છે ?ગાંધીનગર
98. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર કેટલા એકર જમીનમાં વિકસિત છે ?

400 એકર
99. કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ?

હેકાથોન
100. કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રકાશના વિખેરવાની શોધ કરી હતી?
100. કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રકાશના વિખેરવાની શોધ કરી હતી?
ચંદ્રશેખર વેંકટ રામન
101. કોટા એટોમિક પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
102. કયા મંત્રાલયે એમ.ફીલ અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ શરૂ કરી છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
103. કેન્દ્ર સરકારની કઈ યોજના અનુસુચિત જાતિના બહુમતીવાળા ગામોના એકીકૃત વિકાસ પર કેન્દ્રિત છે?

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના
104. કઈ યુનિવર્સિટીએ RSS વડા મોહન ભાગવતને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરી છે?

મહારાષ્ટ્ર એનિમલ એન્ડ ફિશરી સાયન્સિસ યુનિવર્સિટી
105. સૌપ્રથમ ભારતીય થલસેનાના વડા કોણ હતા?

જનરલ એમ.રાજેંદ સિંહ
106. 21 જૂન, 2022એ કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો ?

આઠમો
107. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ આપતી સરકારશ્રીની યોજનાનું નામ શું છે?

શક્તિદૂત યોજના
108. આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?

શુક્ર
109. છોડના કયા ભાગમાંથી અફીણ મેળવવામાં આવે છે ?

સૂકા લેટેક્ષ
110. ફટાકડામાં લીલી જ્યોત શાના કારણે ઉત્પન્ન થાય છે ?
બેરિયમ
111. મહાત્મામંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

ગાંધીનગર
112. યુનેસ્કો દ્વારા રાણકીવાવને ક્યારે ‘વર્લ્ડ હેરિટેજ સ્થળ’ તરીકે જાહેર કરવામાં આવી હતી ?

2014
113. ભારત સરકારે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયું અભિયાન શરૂ કર્યું છે?

દેખો અપના દેશ
114. ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’ પ્રોજેક્ટમાં કયા બંધના પાણીને પંપીંગ સ્ટેશનથી ઉપર ઉઠાવી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે ?

મધુબન ડેમ
115. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
વડનગર
116. કન્યા શિક્ષણ પૂરું પાડવા માટે ગુજરાત સરકારે કઈ યોજના કાર્યરત કરેલ છે?

બેટી બચાવો બેટી પઢાવો
117. ગુજરાતની પ્રથમ મહિલા સનદી અધિકારી કોણ છે ?

વિજયાલક્ષ્મી શેઠ
118. સગર્ભા માતાઓને ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ દ્વારા કઈ રસી આપવામાં આવે છે ?

ધનુર
119. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?

લજ્જા ગોસ્વામી
120. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ સંભાળ સંસ્થાઓ માટે ‘CNCP’નું પૂર્ણ સ્વરૂપ શું છે ?

ચાઇલ્ડ ઇન નીડ ઓફ કેર એન્ડ પ્રોટેક્શન
121. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલી જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઈ જવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા કઈ ક્લબ શરૂ કરવામાં આવી છે ?

ઇનોવેશન ક્લબ
122. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની માહિતી કઈ વેબસાઈટ પરથી મળે છે ?

www.pmkvyoffical.org
123. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ?
મેડિકલ અને એન્જિનિયરિંગ
124. ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ અંતર્ગત શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબો માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?રૂ.1,50,000
125. સ્વર્ણિમ તાના-રીરી મહોત્સવ ક્યાં યોજાયો હતો ?

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સામાન્ય નાગરિક માટે હવાઈ સફર શક્ય બને એ માટે જે યોજનાનો ઉલ્લેખ થયી રહ્યો છે એ યોજનાનો અર્થ શું છે ?
127. આપેલ વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે યોજના વિશે ઉલ્લેખ થયેલ છે એ યોજનાનો પ્રારંભ કયા વર્ષે થયો ? April 27, 2017.

કોલેજ અને અન્ય લેવલના આજના જવાબો
1. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ?
i -ખેડૂત
2. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઈફ સેવિંગ પ્રકારની છે?

લાઈફ બોય રીંગ
3. AGR 3 યોજના હેઠળ વધુ ઉત્પાદનની વિવિધતાઓ/સંકર જાતોના બીજનું વિતરણ સબસિડી વગેરે પર બીજ અને ખાતરનું વિતરણ કોના માટે થાય છે ?

આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતો
4. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ફોર નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ (NARES) લાઇબ્રેરીઓ હેઠળ કૃષિ પુસ્તકાલયોનું ઇ-કન્સોર્ટિયમ કયું છે ?

કન્સોર્ટિયમ ફોર ઇ રિસોર્સ ઇન એગ્રિકલચર (CeRA તરીકે પ્રખ્યાત)
5. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?

વાયર ફેંસિંગ
6. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગના હેતુ માટે ઓ.બી.એમ.થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી ઉપર પ્રતિ બોટ, પ્રતિ લિટર કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?

રૂ. 25/-
7. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?

8. ‘ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ હેઠળ GEMS (ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ) પ્રોજેક્ટનો સ્કોપ શું છે ?

રાજ્યની મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવું
9. ‘અશ્રુઘર’ નવલકથાના લેખકનું નામ શું છે ?

રાવજી પટેલ
10. જે કૃતિનાં પ્રકાશન માટે આર્થિક સહાયક મંજૂર કરવામાં આવી હોય, તેનો હુકમ થયા બાદ કેટલાં વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહે છે ?

1
11. રાણકદેવી સાથે સંકળાયેલ નગર નીચેનામાંથી કયું છે ?

જૂનાગઢ
12. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?

સરસ્વતી નદી
13. ગિરનારનું પ્રાચીન નામ શું છે ?
13. ગિરનારનું પ્રાચીન નામ શું છે ?
રૈવતગિરી
14. ‘ટીચર્સ સેન્સેશન ઇન કોરોના ટ્રાન્ઝિશન’ પુસ્તકમાં કયા સ્તરના શિક્ષકની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી છે ?

પ્રાથમિક સ્તરની
15. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)
16. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?

રૂ. 7,500 કરોડ
17. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગના કોર્સના NTDNT(વિચાર વિમુક્ત જાતિ)ના વિદ્યાર્થીઓ ‘ભોજન બિલ સહાય’ મેળવવા માટે અરજી કરી શકે છે ?

ડી.એન.ટી.-2
18. આદિજાતિ યુવક- યુવતીને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય અને રોજગારી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ
19. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થાપવામાં આવી છે ?

રાજપીપળા
20. ગુજરાત સરકારે ઘડેલી ઇ-વ્હીકલ પોલિસીની સફળતા માટેની ઇકો-સિસ્ટમને કયું સેન્ટર નવું બળ પૂરું પાડશે ?

I-Createનું સેન્ટર ઑફ એક્સલન્સ
21. કચ્છમાં લિગ્નાઇટ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?

પાનન્ધ્રો
22. ભારતનું સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?

મુન્દ્રા
23. યોગ્ય અધિકારી દ્વારા કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ વ્યક્તિએ કેટલા ગાળામાં ટેક્સ રિટર્ન ભરાયેલ ન હોય તો તેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે ?

સતત 3 વખતનો કરનો સમયગાળો
24. સ્વૈચ્છિક રીતે નોંધાયેલ વ્યક્તિનું GST રજિસ્ટ્રેશન કેટલી સમયમર્યાદામાં બિઝનેસ શરૂ ન કરે તો રદ થઈ શકે છે ?

રજિસ્ટ્રેશનની તારીખથી 6 મહિનામાં
25. કોઈપણ નોંધાયેલ વ્યક્તિ, જેનું GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા તેમની પોતાની દરખાસ્તથી રદ કરવામાં આવે છે, તે આવા અધિકારીને રદ કરવાના હુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકે છે ?

30 દિવસો
26. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા)ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

₹ 7,75,000
27. કરદાતાઓ માટેના ‘HSN’ કોડમાં ‘N’નો શું અર્થ થાય છે ?

નોમેનકલેચર
28. ગુજરાત રાજ્યની કઈ કચેરીઓએ ‘2021-22 સોસિયો-ઇકોનોમિક રિવ્યુ’ તૈયાર કરેલ છે ?

ડિરેક્ટોરેટ ઑફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ જનરલ એડમિનિસ્ટ્રેશન
29. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમનો લાભ કોને મળવા પાત્ર છે ?

પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ અનુસૂચિત જનજાતિના મહિલાઓને
30. જાહેર વિતરણ વ્યવસ્થાના આધુનિકરણ અન્વયે નીચેનમાંથી શેનો અમલ કરવામાં આવ્યો છે ?

બારકોડેડ રેશનકાર્ડ અને ટ્રાન્સ૫રન્સી પોર્ટલ
31. FCIનું પૂરું નામ શું છે ?
31. FCIનું પૂરું નામ શું છે ?
ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા
32. ગુજરાત રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?અમદાવાદ
33. ભારતીય લેખકો દ્વારા દર વર્ષે પર્યાવરણ અને વન્યજીવન, જળસંસાધન અને સંરક્ષણ તથા તેના સંબંધિત વિષયો પર મૂળ હિન્દીમાં રચાયેલ કૃતિઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

મેદિની પુરસ્કાર
34. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં બુધ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?

અચિરાન્થેસ એસ્પેરા (અઘેડો/ચિચિડા)
35. ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદી સુધીનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?

આનર્ત
36. POSDCORB શબ્દ કયા વિદ્વાને આપ્યો છે ?

લ્યૂથર ગુલિક અને ઉર્વિક
37. સરકારના કયા મિશનનો ઉદ્દેશ ભારતીય સનદી અધિકારીઓને વધુ સર્જનાત્મક, રચનાત્મક, કાલ્પનિક, નવીન, સક્રિય, વ્યાવસાયિક, પ્રગતિશીલ, ઊર્જાવાન, સક્ષમ, પારદર્શક અને ટેકનોલોજી-સક્ષમ બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે?

મિશન કર્મયોગી
38. ગુજરાતમાં બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ કયો છે ?

ભાલ પ્રદેશ
39. તાપી જિલ્લાનું વડું મથક કયું છે ?
39. તાપી જિલ્લાનું વડું મથક કયું છે ?
વ્યારા
40. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ?

સિંહ
41. અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે ?

26
42. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2 મૂન મિશન ચંદ્રના કયા વિસ્તારમાં શોધ કરશે ?

ચંદ્રના દક્ષિણ ધ્રુવ
43. આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ?

બુધ
44. આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ?

ગોવર્ધન મઠ
45. તામિલનાડુના કયા જિલ્લામાં રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

રામનાથપુરમ
46. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

દેવભૂમિ દ્વારકા
47. કયો રાજપૂત રાજા તેની ટેક માટે જાણીતો છે ?

રાણા પ્રતાપ
48. વર્ષ 2022માં ગુજરાતના કયા સ્થળને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

ખીજડિયા પક્ષી અભયારણ્ય
49. રોબર્ટ બ્રુસ ફૂટ નામના ભૂસ્તરવેત્તાને ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી ક્યા યુગના હથિયારો મળી આવ્યાં ?

આદી અશ્મ યુગ
50. મહાબલીપુરમના પાંચ રથમંદિરમાંથી કયું સૌથી ઊંચું છે ?ધર્મરાજનું
51. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયું છે ?અમરકંટક
52. જૂના કાંપવાળા મેદાનો શેના તરીકે ઓળખાય છે ?ભાંગર
53. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી ?કાર્લ લેન્ડસ્ટેઇનર
54. નીચેનામાંથી કયા વિટામિનને ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહે છે ?

વિટામિન E
55. નીચેનામાંથી કયો બંધ ઇન્દિરા ગાંધી નહેરને પાણી પૂરું પાડે છે ?

હરિકા
56. નીચેનામાંથી લોખંડની કાચી ધાતુની ખાણ ક્યાં સ્થિત છે ?

સિંઘભુમ મયુરભંજ બસ્તર
57. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

શ્રી એસ. પી. બાલાસુબ્રમણ્યમ
58. વર્ષ 2022 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે ?

127
59. નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામનું સૂત્ર શું છે ?

હમ દો, હમારે દો
60. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનના કેટલા ફ્રી ડોઝ આપવામાં આવશે ?

3 ડોઝ
61. કયા દિવસને ‘વિશ્વ રંગભૂમિ દિન’ તરીકે ઓળખવામાં આવે છે ?

27 માર્ચ
62. કોની અધ્યક્ષતામાં વતનપ્રેમ યોજના હેઠળ સંચાલક મંડળની પ્રથમ બેઠક મળી હતી ?

શ્રી વિજયભાઈ રૂપાણી
63. ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

નવાનગરના જામ સતાજી અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા
64. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે ?

ગૃહ વિભાગ
65. કયો અધિનિયમ માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરમાં વપરાતી અથવા ઉપયોગમાં લેવામાં આવતી મિલકતના દંડની જોગવાઈ કરે છે ?

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ
66. બિહારની કઈ નદીને ‘બિહારનો અભિશાપ’ કહેવામાં આવે છે ?

કોશી
67. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

રોકાણકારોની સુવિધા અને સેવાઓની
68. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?

SC/ST સાહસો અને CPSE ઉદ્યોગસાહસિકો સંબંધિત માહિતીનો સંગ્રહ, સંકલન અને પ્રસાર
69. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?

200 – 250
70. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?
ઔદ્યોગિક વિસ્તારોમાં MSMEs માટે માળખાકીય સુવિધાઓ બનાવવી
71. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

કોયર ક્ષેત્રમાં નવી સમાવિષ્ટ તકનીકોથી પરિચિત કરવા ગ્રામીણ કારીગરો માટે એક્સપોઝર ટુરનું આયોજન કરવું
72. આસીસ્ટન્સ ટુ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુશન (એટીઆઈ) યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે ?

માત્ર MSME મંત્રાલય અને રાજ્ય સ્તરના EDIsની તાલીમ સંસ્થાઓ
73. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

ચારિત્ર્ય પ્રમાણપત્ર
74. ઊર્જા મંત્રાલય દ્વારા ‘ઊર્જા બચત અભિયાન’ અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?

બચતના તારલા
75. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત કેટલા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે ?

50 હજાર
76. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો હેતુ શો છે ?

કૌશલ્ય વિકાસ તાલીમ
77. શ્રમયોગીનાં બાળકો રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?રૂ.5000
78. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત ‘SANKALP’ પ્રકલ્પનું પુરું નામ શું છે?

સ્કીલ એક્વિઝીશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલીહૂડ પ્રમોશન
79. શ્રમયોગીના દિવ્યાંગ બાળકો માટેની સહાય યોજના માટે કયા પ્રકારની દિવ્યાંગતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ?

મૂક-બધીર
80. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ?

દુકાનદારનો જી.એસ.ટી. નંબર અને લાભાર્થીના નામવાળું બીલ
81. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ગાંધી
82. સરકારિયા કમિશન કોની સાથે સંબંધિત છે?

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સંતુલન
83. સામાન્ય લોકો માટે ‘કોર્ટમાં પ્રવેશ’ નો અર્થ શું થાય છે?

ન્યાયની પહોંચ
84. ભારતના બંધારણનો અનુચ્છેદ-44 શેની સાથે જોડાયેલ છે ?

યુનિફોર્મ સિવિલ કોડ
85. કચ્છ યુનિવર્સિટી એક્ટ હેઠળ 2003, કચ્છ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયું છે ?'

ભૂજ
86. ‘અમૃતા’ નવલકથાના સર્જકનું નામ શું છે ?

રઘુવીર ચૌધરી
87. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?

માસ્ટર સૂર્યસેન
88. તક્ષશિલા યુનિવર્સિટી કઈ બે નદીઓની વચ્ચે આવેલી હતી ?

સિંધુ અને જેલમ
89. ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા ‘સેફ સિટી પ્રોજેક્ટ્સ’માં કયા શહેરનો સમાવેશ થાય છે?

90. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે આવેલી કાંપથી રચાયેલી કરાડ કયા નામે ઓળખાય છે?

સુવાલીની ટેકરીઓ
91. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?

સાંસદ આદર્શ ગ્રામ યોજના SAGY
92. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?

16 percentage
93. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કોની જન્મજયંતી પર શરૂ કરવામાં આવી હતી ?

લોક નાયક શ્રી જય પ્રકાશ નારાયણ
94. લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?

અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાંન્સફોર્મેશન (AMRUT)
95. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

પાંચ વર્ષ
96. ગુજરાતમાં વતનપ્રેમ યોજના સોસાયટી કઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે છે ?

વતનપ્રેમ યોજના
97. કઈ યોજનામાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જનકલ્યાણ વિકાસ થકી ગામમાં સુવિધાઓ અને જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના અમલમાં છે?

98. રાજ્યસભા અને લોકસભાનું કોરમ કેટલું હોય છે ?

કુલ સભ્યપદના 1/10
99. રાજ્યો દ્વારા જહાજોની નોંધણી, માલસામાન અને મુસાફરોની સલામત વહન સહિત આંતરદેશીય જહાજ નેવિગેશનના નિયમન માટે કયો અધિનિયમ પ્રદાન કરવામાં આવ્યો છે?

ધ ઇનલેન્ડ વેસેલ્સ બિલ 2021
100. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા ?

1200
101. સોમનાથ જ્યોતિર્લિંગ કયા શહેરમાં સ્થાપિત છે ?

પ્રભાસ પાટણ
102. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રોજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે ?

દરિયાકાંઠાના પ્રવાસન
103. ભારતીય રેલ્વે માટે ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડતી કઈ ભારતીય જાહેર ક્ષેત્રની સંસ્થા છે ?

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)
104. પીએમ ગતિશક્તિ પ્રૉજેક્ટ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાં મંત્રાલયોને એકસાથે જોડવામાં આવી રહ્યા છે ?

16
105. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?

બંદર અને મેરીટાઇમ સેક્ટરમાં R&D
106. કમલ પથ રોડ મહેસાણામાં કયા બે રસ્તાઓને જોડે છે ?

રાધનપુર રોડથી મોઢેરા રોડ
107. મૈસુરમાં ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ’ (AIISH) માટે ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ બિલ્ડિંગનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

20 જૂન, 2022
108. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?

એન્જિનિયરિંગમાં સ્નાતક
109. નીચેનામાંથી કોને ‘કૃત્રિમ બુદ્ધિમત્તા(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના પિતા’ તરીકે માનવામાં આવે છે?

જ્હોન મેકકાર્થી
110. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સૌભાગ્ય યોજનાનો હેતુ શું છે ?

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વીજળી વિનાના સ્થળે મફત વીજ જોડાણની જોગવાઈ માટે
111. ‘જલ જીવન મિશન’ ક્યારે શરૂ કરવામાં આવ્યું ?

15 ઑગસ્ટ, 2019
112. ‘ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ’ ના લેખક કોણ છે ?

કે.એસ. રણજીત સિંહ
113. ગુજરાતના કયા શહેરમાં પુરાતત્ત્વ સંગ્રહાલય બનાવવામાં આવશે ?

114. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત મદદ સેવાનો લાભ લેવા માટે એનિમલ હેલ્પલાઈન નંબર શું છે ?

1962
115. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?

25000
116. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના અંતર્ગત ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?

રૂ. 41,000
117. દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)
118. મમતાઘર યોજના અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

કોઈ આવક મર્યાદા નથી
119. વિદ્યાસાધના યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી
120. ‘મમતા ડોળી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
120. ‘મમતા ડોળી યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે?
કોઈ આવક મર્યાદા નથી
121. દરિયાકાંઠાના બર્થ યોજના હેઠળના ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ સાગરમાલા પ્રોગ્રામને કેટલા રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે ?8
122. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના’ની પાત્રતા માટે શું જરૂરી છે ?

સ્વસહાય જૂથના તમામ સભ્યો બહેનો હોવાં જોઈએ
123. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ સ્નાતકકક્ષામાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે?

1000
124. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?

6,00,000
125. आजादी का अमृतमहोत्सव અંતર્ગત ‘સ્પેશિયલ ઓલમ્પિક ભારત’ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો તેમજ પુખ્તવયના રમતવીરો માટે શેનું આયોજન કરવામાં આવ્યું હતું ?

નૅશનલ હેલ્થ ફેસ્ટ ફોર દિવ્યાંજન-વી કેર
126. ઉપરોક્ત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી ભારત દેશની કઈ નીતિના પાયાના સિદ્ધાંતની વાત કરી રહ્યા છે ?

![]() |
127. આપેલ વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી કયાં શહેરના વિશ્વવિખ્યાત હોલમાં ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કરી રહ્યા છે ?

THANKS TO COMMENT