શુભકામના આપવા માટે નીચે આપેલ નામ પર ક્લિક કરો
દિવાળીની શુભકામના આપવા માટે આપના પરિવાર અને મિત્રો સાથે શેર કરો
દિવાળીના સાલમુબારક ડીપી સુવિચાર સાથે ત્રણ રીતે ફોટો બનાવી શકો
આપ નીચે આપેલ ફોટો જોઈ શકો અને ત્યાર બાદ ગમતો ફોટો બનાવી શકો
1️⃣દિવાળી ડીપી બનાવો સુવિચાર સાથે-1
⚽અહી કલીક કરો CLICK ME
2️⃣દિવાળી ડીપી બનાવો સુવિચાર સાથે-2
⚽અહી કલીક કરો CLICK ME
જે ત્રણ પ્રકારના ફોટો બનાવી શકો થોડા નીચે જોશો એટલે આપને ખ્યાલ આવી જશે આપ કેવો whatsapp ડીપીમાં રાખવા માટે બનાવામાંગો છો
1️⃣દિવાળીના ડીપી બનાવો સુવિચાર સાથે-1
આ બનાવો તો નીચે મુજબ ફોટો જોવા મળશે
⚽અહી કલીક કરો CLICK ME
2️⃣દિવાળીના સાલમુબારક ડીપી બનાવો સુવિચાર સાથે-2
આ બનાવો તો નીચે મુજબ ફોટો જોવા મળશે
⚽અહી કલીક કરો CLICK ME
3️⃣દિવાળીના સાલમુબારક ડીપી બનાવો સુવિચાર સાથે-3
આ બનાવો તો નીચે મુજબ ફોટો જોવા મળશે
⚽અહી કલીક કરો CLICK ME
ઉપર મુજબ બનવી શકો આપનો અને પરિવાર ના ફોટો
અને આપો શુભકામના આપના મિત્રોને
તમારા અને મિત્રોના ફોટો સાથે whatsapp ડીપી બનાવી શકો છો
દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. ત્યારે ચાલો દિવાળી તહેવાર ૫ર તમારા સ્વજનોને મોકલવા માટે દિવાળી શુભેચ્છા સંદેશ diwali whatsapp ડીપી બનાવીને મોકલીએ (happy diwali wishes)
દિવાળીનો તહેવાર ભારત અને બીજા ઘણા દેશોમાં જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં ખૂબ જ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. દીપાવલીને દિવાઓનો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.એટેલે એને દીપોત્સવ પણ કહે છે .દિવાળી એ ભારતનો એક મુખ્ય તહેવારનો રાજા છે, જે ભારતમાં બધી જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવામાં આવે છે.
કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીરામ રાવણને હરાવીને 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ફરી અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન શ્રી રામે રાવણનો મૃત્યુ ઘંટ વગાડીને આયોધ્યા પરત આવ્યા, ત્યારે તેમના સ્વાગતમાં ગામના લોકો દિવડાની હારમાળા સજાવી ને તેમના ભગવાનનું સ્વાગત કર્યું .
આખુ અયોધ્યા નગર રોશનીથી ઝગમગી ઉઠયુ હતુ.
ત્યારથી આજ સુધી , દર વર્ષે હિન્દૂ સંસ્કૃતિમાં આ દિવસ દિવાળીના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જે સમય જતા દિવાળીના નામે ઉત્સવ ઉજવાય છે અને દિવાળીથી ઓળખવામાં આવે છે.
લોકો આજે પણ આ તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે. આ ઉત્સવ, બાળકો, યુવાનો અને વૃદ્ધ બઘા માટે ઉલ્લાસનો અને નવાપણાનો તહેવાર છે.
શાળાઓમાં વેકેશન , કોલેજોમાં અને કચેરીઓમાં પણ રજાનો માહોલ હોવા છતાં પણ દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
દિવાળીમાં લોકો એકબીજાને હાર્દિકહ શુભેચ્છા પાઠવે છે
અને તમ મીઠાઇ અને ઘણી ભેટો આપવામાં આવે છે.
જમણો હાથ ડાબા હાથને પણ ન કળી શકેએવા અંધારામાં તમે બેઠા હોવ
અને તમારા અંદરના ઓરડે
આવીને કોઈ દીવો જલાવી જાય
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.
ત્યારે સમજવું કે આજે દિવાળી છે.
દેવી લક્ષ્મીની કૃપાથી ,તમારા ઘરમાં હમેશા
ઉમંગ અને આનંદ રોનક રહે ,દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
![]() |
ટેકનોલોજી (TECHNOLOGY)ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવી શકો ફોટો લોગો
આપને ગમે તો મિત્રો ને મોકલશો
નીચેની લિન્કથી વધુ વૉટ્સઅપ ડીપી ફોટો બનાવી શકો
THANKS TO COMMENT