ધોરણ-10ના ખાનગી વિદ્યાર્થી પરીક્ષામાં ગણિત વિષયની પસંદગી બદલી શકે છે
જાણો કેવી રીતે શિક્ષણ વિભાગે કર્યો સુધારો ?
આ વર્ષે શિક્ષણ વીભાગે વધુ એજ સુવિધા બળકો માટે કરેલ છે
વધુ વિગતો નીચે મુજબ વાંચી જવી
💢નિયમિત । ખાનગી નિયમિત વિદ્યાર્થીના
💢ધોરણ-10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત
💢વિષય:-માર્ચ-2023 ધો,10 એસ.એસ.સી. 💢રીપિટર વિદ્યાર્થીઓના આવેદનપત્ર ભરતાં ગણિત વિષયના વિકલ્પ પસંદગી બાબત
💢સંદર્ભ:-1. શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંક:-મશબ/1119857/છ તા:-02/12/2021
💢સંદર્ભ:-2- અત્રેની કચેરીના મઉમશબ/માધ્યમિક પરીક્ષા/માર્ચ-2023/691 તા:-14/11/2022
💢જય ભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે,
💢શિક્ષણ વિભાગના ઠરાવ તા:- 14/07/2021ના ઠરાવ ક્રમાંક:-મશબ/1119857/9થી ગુજરાત માધ્યમિક અને
💢ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા
💢ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી
💢ધોરણ-10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું ઠરાવવામાં આવેલ છે.
💢શિક્ષણ વિભાગના તા:-02/12/2021ના સુધારા
💢ઠરાવ ક્રમાંક:-મશબ/1119/857છથી
💢ઠરાવમાં ક્રમ નંબર – (06)માં જણાવ્યા મુજબ
✒️“જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત બેઝિક (18) રાખશે
✒️તે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે
✒️પરંતુ A અથવા AB ગૃપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
✒️આ જોગવાઇનું માર્ગદર્શન વિદ્યાર્થી અને વાલીને મળી રહે
✒️તેવી શાળા કક્ષાએ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
✒️નિયમિત । ખાનગી નિયમિત વિદ્યાર્થીના આવેદનપત્ર માટે
✒️સૂચના:-માર્ચ-2023 ધો.10 એસ.એસ.સી. પરીક્ષાના
✒️ઓનલાઇન આવેદનપત્રો ભરતાં શાળાના નિયમિત વિદ્યાર્થીઓને
✒️ઉક્ત ઠરાવથી માહિતગાર કરી તેઓની પસંદગી મુજબના
✒️વિષય સ્ટાન્ડર્ડ ગણિત (12) અથવા બેઝિક ગણિત (18)
✒️સાથે ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે.
✒️રીપિટર । ખાનગી રીપિટર વિદ્યાર્થીના આવેદનપત્ર માટે સૂચના:-
✒️જે ઉમેદવાર માર્ચ-2022 કે તેના અગાઉના વર્ષોમાં✒️સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયમાં અનુત્તીર્ણ રહેલ હોય એટલે કે આગળની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હોય
✒️એવા વિધ્યાર્થી પણ સ્ટાન્ડર્ડ બેઝિક ગણિત વિષયમાં ફેરફાર કરી શકે છે એટલેકે કોઈ વિધ્યાર્થી એ
✒️સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયમાં અનુત્તીર્ણ રહેલ હોય
✒️એટલેકે નાપાસ થયા હોય એવા
✒️વિધ્યાર્થી પણ સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ફેરફાર કરી શકે છે અને બેઝિક ગણિત રાખી શકે
✒️અને ચાલુ વર્ષે સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયના
✒️બદલે બેઝિક ગણિત (18) વિષયની રીપિટર ઉમેદવાર
✒️તરીકે પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો
✒️ઓનલાઇન આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા દરમ્યાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે
✒️એટલે કે સ્ટાન્ડર્ડ ગણિત (12)માં અનુતીર્ણ થયેલ
✒️ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિત (12)ના બદલે બેઝિક ગણિત (18)
✒️વિકલ્પ બદલી શકશે તે બાબતે વાલી અને વિદ્યાર્થીને
THANKS TO COMMENT