મોદીજી સાથે પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશન કરો

Baldevpari
0

મોદીજી સાથે પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશન કરો 

Pariksha Pe Charcha 2023 : 
ફરીથી થશે PM મોદીજી સાથે પરીક્ષા પે ચર્ચા, 
આપેલ લિન્ક પરથો વિધ્યાર્થીઑ શિક્ષકો અને વાલીઓ કરો રજીસ્ટ્રેશન કરી શકે 
2018માં પ્રથમ વખત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો
પરિક્ષા પે ચર્ચા 2023 સ્પર્ધાના દરેકને પ્રમાણપત્ર મળશે 
Pariksha Pe Charcha 2023 Registration : 
બોર્ડની પરીક્ષા પહેલાં વડાપ્રધાન  મોદીજીની સાથે સ્ટુડન્ટ્સની ચર્ચા કરતાં યોજાય  છે. તો આવતા વર્ષે પણ આ ચર્ચા થવા જઈ રહી છે. 
જેને માટે વિદ્યાર્થીઓએ mygov.in લિન્ક પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 
તો જાણો તેના સ્ટેપ્સ.
આ રીતે કરો પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશન 2023  તમે 
30 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશો

મોદીજી સાથે પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશન કરો

આ લિન્ક પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે 
અલગ રીતે આ પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશનની વ્યવસ્થા  છે. 
તમે ફક્ત તમારી કેટેગરીમાં જ રજીસ્ટ્રેશન કરો.
જે વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેટ સુવિધા, ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર નથી 
તેઓ શિક્ષક વિકલ્પ દ્વારા પરિક્ષા પે ચર્ચા 2023માં ભાગ લઈ શકે છે.
રજીસ્ટ્રેશન કર્યા પછી, શિક્ષક તેના ID વડે લોગિન કરી શકે છે 
અને એક સમયે એક અથવા વધુ વિદ્યાર્થીઓની વિગતો સબમિટ કરી શકે છે.
પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશનમાં કોઈ ફી ભરવી પડે છે ?
આ માટે કોઈ ફી ભરવી પડશે નહીં. 
તમે મફતમાં નોંધણી કરાવી શકો છો. 
યોગ્ય રીતે નોંધણી કરાવ્યા પછી જ તમને PM Narendra Modi સાથે કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.
મોદીજી સાથે પરીક્ષા પે ચર્ચા રજીસ્ટેશન કરો

Pariksha Pe Charcha હાઈલાઈટ્સ 

 પરિક્ષા પે ચર્ચા 2023માં વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ થીમ આપવામાં આવી છે. 
જ્યારે તમે નોંધણી કરો ત્યારે તમારે થીમ પસંદ કરવી આવશ્યક છે.
દરેક પ્રવૃતિ માટે આપેલા શબ્દ મર્યાદા કરતાં વધુ લખવા નહી. 
PMને જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે 
તે લખવા માટે શબ્દની મર્યાદા 500 છે.
સફળતાપૂર્વક નોંધણી કર્યા પછી તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 
તમે તેને mygov પરથી ડાઉનલોડ કરી શકો છો 
અને #PPC2023 સાથે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
નોંધણી કરતી વખતે, વિદ્યાર્થીઓ તેમના પોતાના, માતાપિતા 
અથવા તેમના શિક્ષકના મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકે છે.
બાળકોને શું થશે ફાયદો 
કોઈ ઈનામ આપવામાં  આવશે કે ?
અલગ-અલગ વિષયોમાં વિજેતા થનારા વિદ્યાર્થીઓને વિશેષ પરિક્ષા પે ચર્ચા કીટ આપવામાં આવશે. 
જેમાં વડાપ્રધાન મોદી દ્વારા લખાયેલા એક્ઝામ વોરિયર્સ પુસ્તક પણ હશે. 
આ સિવાય NCERT ડાયરેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
ખાસ નોંધ રાખશો : 
સરકાર તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ નોંધણી વખતે તમે જે પણ લખેલું છે તેમાં કંઈ પણ અનુચિત કે કોઈ ઉશ્કેરણી જનક ન હોવું જોઈએ. 
તમે જે માહિતી આપેલી હશે તે સરકારને જરૂર પડશે તો કોઈ પણ રીતે તેનો ઉપયોગ પણ કરી શકે છે.

કેવા સવાલ આગળ ના કાર્યક્રમ માં પૂછાયા હતા 

સોશિયલ મીડિયા પરથી પરથી જે ધ્યાન હટે છે તેનો કોઇ ઉપાય ?
આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું,
 'જ્યારે તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, ત્યારે તમે વાંચતા હશો અથવા તો reels દેખતા હશો. 
ક્લાસમાં પણ ઘણી વાર એવું બન્યું હશે પરંતુ કામમાં એક પણ વાર મન નહીં લાગ્યું હોય. તમારું મન ક્યાંક બીજે જ હશે. 
જો તમારું મન જ નથી તો સાંભળવાનું બંધ થઈ જાય છે. 
માધ્યમ સમસ્યા નથી પણ મન સમસ્યા છે. 
માધ્યમ ભલે ઓનલાઈન હોય કે ઓફલાઈન પણ જો મારું મન એ બાજુ સાથે જોડાયેલું હોય તો 
તમારા માટે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ જ ફરક નથી પડતો. 
સમયનાં હિસાબનાં માધ્યમથી પણ બદલાતા રહે છે.'
🟢તણાવમાંથી કેવી રીતે નિકળશો બહાર?
પીએમ મોદીએ કહ્યું કે તમે જે જાણો છો, 
તેમાં આત્મવિશ્વાસ રાખો અને બીજાની 
દેખાદેખીના બદલે સહજ રીતે પોતાનું રૂટિન ચાલુ રાખો. 
ઉત્સવ ભાવથી પરીક્ષામાં ભાગ લો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)