Breaking News

(Std 9 to 12) સ્ટેમ ક્વિઝ-3 STEM Quiz 03

(Std 9 to 12) STEM Quiz 03 

સ્ટેમ ક્વિઝ માટે ડેમો ક્વિઝ-3 રમવા માટે પોસ્ટમાં નીચે જવું 

દરેક આચાર્ય તથા શિક્ષક મિત્રોને વિનંતી છે
કે શાળામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને
આ લિંક મોકલાવો સ્ટેમ ક્વિઝમાં રજિસ્ટ્રેશન કરી શકો
અત્યારે ઝડપથી રજિસ્ટ્રેશન થઈ જાય છે લિંક 

રૂ.1 કરોડના ઇનામો જીતો ગુજરાત સ્ટેમ ક્વિઝ આપીને 

ગુજરાત STEM ક્વિઝ યોજાનારી છે 
ગુજરાત STEM ક્વિઝની માહિતી અને સામાન્ય પ્રશ્નો મળશે. 
ગુજરાત STEM-Quiz  સ્ટેમ ક્વિઝએ એક અનોખી પ્રવૃત્તિ છે 
જે શિક્ષણ, આનંદ અને સ્પર્ધાને જોડે છે. 
સ્ટેમ ક્વિઝ માટે ડેમો ક્વિઝ-3
તેને અનૌપચારિક વિજ્ઞાન શિક્ષણને ધ્યાનમાં રાખીને 
ડિઝાઇન કરવામાં આવ્યું છે. 
જ્યારે તે પ્રકૃતિમાં સ્પર્ધાત્મક છે, 
તે દરેક વિદ્યાર્થીના STEM શિક્ષણમાં 
નોંધપાત્ર શૈક્ષણિક મૂલ્ય પણ ઉમેરે છે.

STEM Quiz સ્ટેમ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?

સ્ટેમ ક્વિઝ
ક્વિઝ વધુ સમાવિષ્ટ છે, કારણ કે સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ સ્થાન, બોર્ડ, શિક્ષણના માધ્યમ અથવા સ્ત્રી અને પુરુષને ધ્યાનમાં લીધા વિના ભાગ લઈ શકે છે. 
ધોરણ 9 થી 12
ગુજરાત STEM-ક્વિઝનું વિઝન વિદ્યાર્થીઓમાં STEM ઉત્સાહ તરફ તીવ્ર પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. 

તે રાજ્યના વિદ્યાર્થીઓમાં STEM પર ભાગીદારી, જ્ઞાન અને જાગૃતિમાં સુધારો કરશે અને પ્રોત્સાહન આપશે.

STEM Quizરજીસ્ટ્રેશન માટેની ફી હોય છે ?

કોઈ પણ પ્રકારની ફીઝ રાખવામાં આવેલ નથી

STEM Quiz રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

તમે સત્તાવાર વેબસાઇટ પરથી પરીક્ષા માટે નોંધણી કરાવી શકો છો gujcost.co.in

આવા વધુ મહિતી સભર મેસેજ મેળવવા નીચે આપેલ લિન્ક થી 
જોઇન કરો 
CLICK HERE AND JOIN WHATSAPP GROUP
STEM Quiz | સ્ટેમ ક્વિઝ
ગુજરાત સ્ટેમ ક્વિઝ STEM Quiz Mock Test (Std 9 to 12) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. 
આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઈને ઘડવામાં આવ્યું છે. 
STEM Quiz જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે.
ગુજરાત સ્ટેમ ક્વિઝમાં સાયન્સ, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત (સ્ટેમ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. 
ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે.STEM Quiz Questions Bookની પીડીએફ ફાઈલમાં નીચે પ્રમાણે વિભાગો અને તેમા પ્રશ્નો ઉત્તર સહિત આપવામા આવ્યા છે.
Science વિભાગમાં કુલ 4 લેવલ છે.
🔷જેમાં જીવવિજ્ઞાન, 
🔷રસાયણ વિજ્ઞાન, 
🔷ભૌતિક વિજ્ઞાન, 
🔷પર્યાવરણ, 
🔷બ્રહ્માંડ, 
🔷ખેતી , 
1️⃣✒️રોજબરોજનુ વિજ્ઞાન વગેરે વિશેના કુલ 1692 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.
STEM Quiz Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો
STEM Quiz Leval – 2 Match the pair જોડકા જોડો
STEM Quiz Leval – 3 One liner એક વાકયમાં ઉત્તર
STEM Quiz Leval – 4 Tech Vision આકૃતિ આધારિત પ્રશ્નો

2️⃣Technology વિભાગમાં કુલ 3 લેવલ છે.
જેમાં રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓમાં રહેલી ટેકનલોનોજી, 
ટેકનોલોજી સાથે સંકળાયેલી દેશ વિદેશની વિવિધ સંસ્થાઓ, 
અવકાશ ક્ષેત્રે થયેલ નોંધપાત્ર કાર્ય, 
કોમ્પ્યુટર વગેરે વિશેના કુલ 238 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.
STEM Quiz Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો
STEM Quiz Leval – 2 Match the pair જોડકા જોડો.
STEM Quiz Leval – 3 Tech Vision આકૃતિ આધારિત પ્રશ્નો

3️⃣Engineering વિભાગમાં કુલ 2 લેવલ છે.જેમાં કોમ્પ્યુટર અને તેનો ઈતિહાસ, ઇન્ટરનેટ અને સેન્સર તથા તેમના આધારિત વસ્તુઓ વગેરે વિશેના કુલ 208 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.

STEM Quiz Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો
STEM Quiz Leval – 2 Match the pair જોડકા જોડો.

STEM Quiz | સ્ટેમ ક્વિઝ

4️⃣MATHEMATICS વિભાગમાં કુલ 4 લેવલ છે. 

જેમાં ગણિતશાસ્ત્રીઓ અને તેમનું યોગદાન, 
🔷અંક ગણિત, 
🔷બીજ ગણીત, 
🔷ભૂમિતિ, 
🔷આંકડાશાસ્ત્ર, 
🔷સંભાવના, 
🔷ક્ષેત્રફળ અને ઘનફળ, 
🔷ત્રિકોણમિતી 
🔷વગેરે વિશેના કુલ 292 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે.
STEM Quiz Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો
STEM Quiz Leval – 2 Match the pair જોડકા જોડો.
STEM Quiz Leval – 3 One liner એક વાકયમાં ઉત્તર
STEM Quiz Leval – 4 Tech Vision આકૃતિ આધારિત પ્રશ્નો

🔗STEM Quiz Questions Bookની 
પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અને ફોર્મ ભરવા માટે 
નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
🔗લિન્ક -અહીંયા ક્લિક કરો.

STEM Quiz | સ્ટીમ ક્વિઝ નીચે ડેમો પ્રશ્નો મૂકવામાં આવ્યા છે 

ક્વિઝ રમવા માટે પોતાનું નામ લખવું 
ગમે એટલી વાર રમી શકો 
કુલ 25 પ્રશ્નો આપેલ છે 


===  સ્ટેમ ક્વિઝ માટે ડેમો ક્વિઝ-3 રમો   ==

===============

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો