Breaking News

ધોરણ 10 સામાજિકવિજ્ઞાન પાસ થવાનું પચામૃત IMP પ્રશ્નો

ધોરણ 10 સામાજિકવિજ્ઞાન પાસ થવાનું પચામૃત IMP પ્રશ્નો 

ધોરણ 10 સામાજિકવિજ્ઞાન પાસ થવાનું પચામૃત


નીચેનો લાઈવ વિડિયો આપ અહી નીચે આપેલ છે તે આપ જોઈ શકો  

Ch 5 Section D
1).  પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. 
2).  એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યા નો પરિચય આપો. 
3). પ્રાચીન ભારતમાં વૈદક વિદ્યા અને શૈલી ચિકિત્સા વિશે લખો.
4).  પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં  સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. 
5). પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ - માહિતી આપો.
6). ટૂંકનોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર 

Ch 10 Section D 
1).  કૃષિ ના પ્રકારો વિશે નોંધ લખો. 
2). વિવિધ કૃષિ - પદ્ધતિઓ  સવિસ્તાર વર્ણવો. 
3). ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો.
4). ભારતમાં કૃષિ ક્ષેત્ર આવેલા સંસ્થાનગત સુધારા જણાવો. 
5). ડાંગર :  "ભારતનો સૌથી અગત્યનો પાક છે" સમજાવો. 
6). ભારતના તેલની બિયાર પાક વિશે સવિસ્તાર વર્ણવો. 
7). ચાના પાક માટે ક્યાં અનુકૂળ સંજોગો જરૂરી છે ? તેનો નોંધપાત્ર ઉત્પાદન  કરતા  ભારતના  રાજ્યો કે પ્રદેશના નામ જણાવો

Ch 17 Section D 
1).  ગરીબે એટલે શું? તે ઉદ્ભવવાના કારણ આપો. 
2). બેરોજગારી એટલે શું ? બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવો. 
3). ગરીબી એટલે શું ? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. 
4). બેરોજગારીના કારણો જણાવો. 
5). બેરોજગારીની અસરો જણાવો. 

Ch 21 Section D 
1) ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે?  
2). વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો. 
3). ભ્રષ્ટાચાર નાથવાના  સરકારી પ્રયાસો જણાવો. 
4). માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. 
5).  બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈ સમજાવો. 
6). 'માં અન્નપૂર્ણા યોજના'ની મહત્વની જોગવાઈઓ જણાવો. 
7). કાયદાના સામાન્ય જ્ઞાન ની જાણકારી સાથે જરૂરી બની છે? 
8). બાળ શ્રમિક ની માંગ વિપુલ પ્રમાણમાં હોવાના કારણો જણાવો. 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો