ધોરણ 9 ચિત્રકલા વાર્ષિક IMP પેપર સોલ્યુશન પાર્ટ 1
https://youtu.be/M85aShJXMGc
નીચે આપેલ વિડિયો પર ક્લિક કરી
જોઈ શકો પેપર સોલ્યુશન પાર્ટ-1
વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી 40 ગુણ નું પેપર આપેલ છે જેમાં 40 વિકલ્પવાળા એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો આપેલ છે
જેના જવાબ પણ આપેલ છે
✍🏻હવે પછી અહી એની પીડીએફ પણ મૂકવામાં આવશે
અમુક સવાલ નીચે આપેલ છે
જેવાકે
1. છાયા-પ્રકાશ કરવા માટે કયા ગ્રેડ(સીરિઝ)ની પેન્સિલ વધુ વપરાય છે?
(A) B' સીરિઝ
(B) H' સીરિઝ
(C) K' સીરિઝ
(D) D' સીરિઝ
2. ચિત્ર દોરવા માટે આપેલાં માપ મુજબ સીધી લીટી દોરવા માટે શું વપરાય છે? I
(A) માપપટ્ટી
(B) રબર
(C) પેન્સિલ
(D) પરિકર
3. ચિત્ર દોરવા માટે કેટલા સેન્ટિમીટરની માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ?
(A) 10 સેમીની
(B) 20 સેમીની
(C) 30 સેમીની
(D) 15 સેમીની
4. કોઈ પણ માપનો ખૂણો માપવા માટે કે દોરવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
(A) કોણમાપકનો
(B) પરિકરનો
(C) વિભાજકનો
(D) ફૂટપટ્ટીનો
5. ચિત્રપોથીમાં વર્તુળ દોરવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો ?
(A) ફૂટપટ્ટીનો
(B) વિભાજકનો
(C) કોણમાપકનો
(D) પરિકરનો
6. રંગચક્રમાં સામસામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે?
(A) વિજાતીય રંગો
(B) સજાતીય રંગો
(C) એકરંગી
(D) ગરમ રંગો
7. આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટામાં કયા રંગને સ્થાન આપવામાં આવ્યું છે?
(A) કેસરી
(B) લીલો
(C) લાલ
(D) સફેદ
THANKS TO COMMENT