NCERT દ્વારા ધોરણ-૯ થી ૧રના ઘટાડેલ અભ્યાસક્રમ માસવાર આયોજન

Baldevpari
0

NCERT દ્વારા ધોરણ-૯ થી ૧રના ઘટાડેલ અભ્યાસક્રમના આધારે તૈયાર કરવામાં આવેલ માસવાર આયોજન

NCERT દ્વારા ધોરણ-૯ થી ૧રના ઘટાડેલ અભ્યાસક્રમ માસવાર આયોજન
NCERT દ્વારા ધોરણ-૯ થી ૧રના ઘટાડેલ અભ્યાસક્રમ માસવાર આયોજન

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે NCERT દ્વારા ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં કરેલ ઘાડા સંદર્ભે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના તા.૦૩/૦૬/૨૦૨૩ના પત્રક્રમાંક:૫૫માવ વિ./૨૦૨૩૪૩૯૪૩-૪૩ થી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણે તેમજ અમલ કરવા સારું આપને મોકલવામાં આવેલ હતો,
ઉક્ત વિગતે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો-૯ થી ૧૨મા રદ કરેલ પ્રકરણની સામગ્રીના આધારે તજશ્રીઓ દ્વારા નીચે દર્શાવેલ વિષયોનું માસવાર ભાયોજન તૈયાર કરવામાં બાવેલ છે.
ધોરણ 9 અને 10 વિષય ગણિત અને વિજ્ઞાન માટે ઘટાડેલ અભ્યાસક્રમનું  માસવાર આયોજન
૧૧/૧૨ (વિ.પ્ર) માટે 
ઘટાડેલ અભ્યાસક્રમનું  માસવાર આયોજન
ગણિત
રસાયણ વિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન
જીવવિજ્ઞાન
બાકીના વિષયોનું માસવાર આયોજન હવે પછી મૂકવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)