live આજે રાત્રે 8.15 સમયે
વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 10 માનવ આખ અને રંગબેરંગી દુનિયા live
o માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે.
o તે આપણને આપણી આસપાસની અદભૂત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે.
o તે એક પારદર્શક જીવંત પદાર્થ (પેશીઓ)થી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સની રચના છે.
o તે એક કેમેરા જેવી છે તથા તેની આજુબાજુની વસ્તુને જોવા માટે સક્ષમ છે.
માનવ આંખ ની નામનિર્દેશન વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગો ના કાર્ય સમજાવો.
o માનવ આંખ ના મુખ્ય ભાગો ની નામનિર્દેશન વાળી આકૃતિ નીચે મુજબ છે.
THANKS TO COMMENT