NMMS EXAM PAPER 2024 | NMMS પરીક્ષા પેપર
🟢નીચે NMMS એક્જામ પેપર આપવામાં આવ્યું છે
જે તારીખ 7-4-24 ને રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી
🟢જેનું સોલ્યુશન પણ અહી વિડિયો
અને પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવશે
જોતાં રેજો અહી
🔴આ પેપર ખુબજ ક્લિયર છે
🔴મસ્ત મજાની પ્રિન્ટ કાઢી શકો
🔴વાંચવામાં એકદમ સરસ પેઇઝ બનાવેલ છે
પ્રશ્ન 1 થી 4 ના વિકલ્પોને તાર્કિક રીતે ચઢતા ક્રમમાં ગોઠવો.
(1) ઈંડું
2. ઈથળ
3. કોશેટો
4. પતંગિયું
(પતંગિયાના જીવનચક્ર મુજબ)
(A)1-2-3-4
(B)4-3-2-1
(C)1-3-2-4
(D)4-1-2-3
Q-(2) 1. તિરુવનંતપુરમ
2. બેંગલુરુ
3. પુના
4. મુંબઈ
(અમદાવાદથી તેમના અંતર મુજબ)
(A)1-2-3-4
(B)4-3-2-1
(C)1-3-4-2
(D)1-3-2-4
Q-(3) 1. ઓક્સિજન
2. કાર્બન ડાયોક્સાઈડ
3. નાઈટ્રોજન
4. એમોનિયા
(હવામાં તેના પ્રમાણ મુજબ)
(A)1-2-3-4 (C)4-3-2-1
(B)3-2-1-4 (D)4-2-1-3
Q-(4)
1ગિરનાર
2. ચોટીલા
3. પાવાગઢ
4. કાળોડુંગર
(ડુંગરની ઊંચાઈ મુજબ)
(A)2-4-3-1 (C)1-2-4-3
(B)1-3-2-4 (D)2-3-4-1
THANKS TO COMMENT