ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું ?

Baldevpari
0

ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે અને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે અને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

વિષયની જાણકારી કોષ્ટક 

નામકામ
WhatsApp ગ્રુપઅહી ક્લિક કરો
ધોરણ 10  વિષય-ગણિત વિજ્ઞાન 
બોર્ડ ગુજરાત 
પરીક્ષા વર્ષ  ફેબ્રુઆરી 2025
પાસ થવા માટે   વિષય ગણિત અને વિજ્ઞાન 
ગણિતમાં પાસ થવા માટે   પ્રકરણ 13,14 
વિજ્ઞાનમાં પાસ થવા માટે   પ્રકરણ 2,5,10,13 

🔴આ લીંક ને બરાબર સાચવી રાખવી આજ લિંક પર દર રવિવારે ધોરણ 10 ના ગણિત અને વિજ્ઞાન વિષયના આઈએમપી (IMP) પ્રશ્નો પ્રકરણ વાઈઝ મુકવામાં આવશે અને સરળતાથી પાસ થઈ શકો અને પૂરા ગુણ પણ મેળવી શકો  
🏀 ·      નમસ્કાર વિદ્યાર્થીમિત્રો

આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં બોર્ડની 2025ની  પરીક્ષામાં સરળતાથી કેમ આપણે આગળ વધી શકીએ અને સારા ગુણ લાવી શકીએ આના માટેની સચોટ માહિતી મેળવશું આ વર્ષે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં વહેલી યોજાનાર છે

ધોરણ 10 માં  ગણિતના વિષયમાં બે વિભાગ છે એક છે (1) બેઝિક ગણિત અને બીજું છે (2) સ્ટાન્ડર્ડ ગણિત બંને પેપર કૂલ 80 ગુણના હોય છે જેમાં પાસ થવા માટે 80 માંથી ઓછામાં ઓછા 26 ગુણ મેળવવા ફરજિયાત હોય છે અને શાળા કક્ષાએ થી વાર્ષિક પરીક્ષાઓ અને અન્ય પ્રવૃતિ સાથે 20 માંથી 7 ગુણ લાવવા ફરજિયાત હોય કૂલ 26+7 = 33 ગુણ બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આવશ્યક છે .

મિત્રો ભણવામાં બંને ગણિતની ટેક્સ બુક એકજ છે એટલે કે પાઠ્યપુસ્તક છે તે એક જ છે. એનો અર્થ એવો છે કે બંનેને માત્ર માળખા અલગ છે એટલેકે પ્રકરણ મુજબ ગુણભાર અલગ અલગ છે

હમણાં જ ટૂંક સમયમાં સરકાર શ્રી એ પણ એક પરિપત્ર કરેલો છે કે જે બેઝિક ગણિત રાખનારા બાળકો હતા એ ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપમાં જઈ શકતા નહોતા અને એને પાછળથી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી પડતી હતી. પરંતુ હવે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ પણ ગણિતની પરીક્ષા આપ્યા સિવાય એ ગ્રુપમાં એડમિશન મેળવવું હશે તો મેળવી શકશે.આ વાત થઈ ગણિત પછી આગળ અભ્યાસક્રમમાટે એડમિશન પ્રક્રિયાની,પરંતુ અત્યારે આપણે બેઝિક ગણિતની પ્રથમ વાત કરશું કે એ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ કેવી હોય છે ? પેપરનું માળખું કેવું હોય છે ? કેટલા વિભાગ હોય છે ? અને આ વિભાગ મુજબ આપણે સરળતાથી માહિતી મેળવશું  પહેલા ચારે ચાર વિભાગની ટૂંકમાં વાત કરીએ તો વિભાગ એ ની અંદર 24 ગુણના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિસ્તૃત ચર્ચા આપણે આગળના ક્રમશઃ અંકમાં કરશું એટલે કે એક ગુણનો એક પ્રશ્ન એવા 24 ગુણ છે એટલે એવા કેટલાક પ્રકરણ એવા છે કે જેમાંથી એક માર્કનું અથવા એક પણ માર્કનું પૂછવામાં આવતું નથી હોતું. તો કયા પ્રકરણમાં કેટલું કેટલું પુછાય એની વાત આપણે કરશું  

🔴 પ્રથમ લેખ ગણિત 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

🔴 બીજો લેખ ગણિત 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

🔴 ત્રીજો લેખ વિજ્ઞાન અને ટેકનોલોજી 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

🔴 ચોથો લેખ વિજ્ઞાન અને ટેકનોલોજી 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

🔴 પાંચમો લેખ વિજ્ઞાન અને ટેકનોલોજી 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

🔴 છઠ્ઠો લેખ 
વિજ્ઞાન અને ટેકનોલોજી 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?

🔴 સાતમો લેખ વિજ્ઞાન અને ટેકનોલોજી 
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?
ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાનમાં પાસ થવા માટે ને પૂરા ગુણ લાવવા માટે શું કરવું  ?
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)