૨૮ શિક્ષકોને સન્માનિત કરાશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી જાણો શિક્ષકોના નામ

Baldevpari
0

૨૮ શિક્ષકોને સન્માનિત કરાશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી જાણો શિક્ષકોના નામ 

૨૮ શિક્ષકોને સન્માનિત કરાશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી જાણો શિક્ષકોના નામ

રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના ૨૮ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી સન્માનિત કરાશે

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવાની યોજના વર્ષ -૨૦૨૨થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગનાં ત્રણ એચ.ટાટ (મુખ્ય શિક્ષક) અને પ્રાથમિક વિભાગના ૧૪ શિક્ષકો, માધ્યમિક શિક્ષણ વિભાગના છ શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાર આચાર્ય તેમજ એક બી.આર.સી. કોર્ડીનેટર એમ મળીને કુલ ૨૮ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી સન્માનિત કરવામાં આવશે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ-૨૦૨૪’ માટે પસંદગી પામેલા શિક્ષકોની યાદી આ મુજબ છે.

શિક્ષકનું નામ

  1. ડૉ. હેમાંગીબેન વાલજીભાઇ પટેલ
  2. સુશ્રી દિપ્તીબેન ધીરજકુમાર જોષી
  3. શ્રીમતી ચંદ્રિકાબેન ધમીરભાઇ ખાંટ
  4. ડૉ. દિનેશકુમાર લક્ષ્મણભાઇ ડાકી
  5. શ્રી ઝુઝારસંગ નાથુસિંગ સોઢા
  6. શ્રી રણજીતસિંહ ખોડુભા ગોહિલ
  7. શ્રીમતી હંસાબેન મણીશંકર પંડ્યા
  8. શ્રી લાખાભાઇ જેઠાભાઇ રબારી
  9. શ્રી હિરેનકુમાર હસમુખભાઇ શર્મા
  10. શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા
  11. શ્રી વસંતકુમાર ગણપતભાઇ પટેલ
  12. ડૉ. પ્રેમસિંહ કમલાસિંહ ક્ષત્રિય
  13. શ્રી દિનેશકુમાર શંકરલાલ પ્રજાપતિ
  14. શ્રીમતી લીલાબેન લવજીભાઇ ચૌધરી
  15. સુશ્રી જિનેશાબેન લાભચંદ્ર શાહ
  16. શ્રીમતી ઇલાબેન વસંતલાલ પટેલ
  17. સુશ્રી પ્રિયતમાબેન કાભયસિંહ કનિજા
  18. સુશ્રી પન્નાબેન સાંકળભાઇ પટેલ
  19. શ્રી બીજુબાલા અમૃતભાઇ પટેલ
  20. ડૉ. નિતેશકુમાર રજનીકાંત ઠાકર
  21. ડૉ. વિરલકુમાર અમૃતલાલ દેસાઇ
  22. શ્રી શશીકાન્ત જેરામભાઇ ટંડેલ
  23. શ્રી આશિષભાઇ વિઠ્ઠલભાઇ રામાણી
  24. શ્રી સંજયભાઇ મેરૂભાઇ મકવાણા
  25. શ્રી અશોકકુમાર મહાદેવભાઇ કાંજીયા
  26. શ્રી હિતેશકુમાર પ્રવિણચંદ્ર ભૂંડિયા
  27. સુ શ્રી ચંદ્રિકાબેન રતિભાઇ ચૌહાણ
  28. શ્રી શંકરસિંહ વાઘસિંહ બારીયા



૨૮ શિક્ષકોને સન્માનિત કરાશે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -૨૦૨૪’થી જાણો શિક્ષકોના નામ



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)