HAR GHAR TIRANGA CERTIFICATE હર ઘર તીરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
⚽હર ઘર તિરંગા અભિયાનમાં આપ પોતાના નામનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો
⚽આ માટે નીચે આપેલી લીંક ને ક્લિક કરશો એટલે વેબસાઈટ ખુલશે
🔗👉🏻વેબસાઇટ લિન્ક નીચે આપેલી છે
⚽જેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ સ્ટેપ ની અંદર જો ખ્યાલ ન આવે તો
⚽નીચે એ વીડિયોની લીંક પણ આપેલી છે
🔗👉🏻વીડિયોની લીંક---> https://youtu.be/2InKyCPGF20
VIDEO
⚽એ વિડીયો જોઈને પણ આપ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો
⚽જેમાં સૌ પ્રથમ તમારી તિરંગા સાથેની સેલ્ફી અથવા
⚽તો વિદ્યાર્થીઓ સાથેનું ધ્વજવંદનનો
⚽અથવા હરકત તિરંગા અભિયાન અનુસંધાને તિરંગા યાત્રાની સેલ્ફી અપલોડ કરો
⚽જેમાં પોતાનું એમાં નામ લખો
⚽જે આપે નામ લખશો એ પ્રમાણે આપનું સર્ટિફિકેટ આપને મળશે
⚽નીચે સર્ટિફિકેટ નો નમુનો પણ આપેલો છે
⚽આપ પણ આપનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને શેર કરી શકો
🔗👉🏻વેબસાઇટ લિન્ક નીચે આપેલી છે - https://harghartiranga.com/
THANKS TO COMMENT