પયૉવરણ સંરક્ષક એવોર્ડ 2025

Baldevpari
0

પયૉવરણ સંરક્ષક એવોર્ડ 2025

પયૉવરણ સંરક્ષક એવોર્ડ 2025

નમસ્તે
શિક્ષક મિત્રો
ગુજરાતનો શિક્ષણ જગતનો સૌથી મોટો એવોર્ડ ફંકશન જેમાં હજારો શિક્ષકોને જોડવાનું અનોખું અભિયાન ....
શક્ય હોય ત્યાં સુધી સંપૂર્ણ વિગત વાંચી જવી કોલ ના કરવો 
વિડિયો માં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે 
વિડિયો 

🏀આ ઍવોર્ડ પ્રક્રિયામાં કોણ ભાગ લઈ શકે ?

સરકારી ,બિનસરકારી ,પ્રાઇવેટ શાળાઑ જેમાં પ્રાથમિક ,માધ્યમિક,ઉ.માધ્યમિક અને કોલેજ ના શિક્ષકો અને પ્રોફેસર મિત્રો ભાગ લઈ શકે 
આવો તમારા કાર્યને પ્રોત્સાહન મળે તે માટે રજિટ્રેશન કરો......

રજીસ્ટેશન માટે નીચે ગૂગલ ફોર્મ ની લિન્ક આપેલ છે 

🔴આ માટે શું કરવાની પ્રવૃતિ ?

5/12/24 થી 15/1/25 સુધીમાં પર્યાવરણ પ્રવૃત્તિ ના ત્રણ ફોટા અને શાળા પર્યાવરણ યુક્ત બને બાગ બગીચો હોય બાળકો પોતાના ઘરે પણ નાનો બગીચો હોય શાળા કુંડા થી દીપે , સ્વચ્છતા સાથે સેવા હોય એવા અનેક કામો માં સિલેક્ટ ત્રણ ફોટા અને નામ સરનામા સાથે આપેલ નંબર પર વિગત મોકલવી ..
આપેલ મોબાઈલ નંબર
મોબાઈલ નંબર 6352777575 પર 
કપડવંજ પર 
પયૉવરણ સંરક્ષક એવોર્ડ 2025

👉🏻એવોર્ડ મા શું આપવામાં આવે અને શું છે એમ એન્ટ્રી ફી ?

👉🏻જેમાં  રજી્ટ્રેશન ફી 500 છે. અને નીચે મુજબ દરેક રજીસ્ટેશન કરનાર શિક્ષકને આપવામાં આવશે 

  • ટ્રોફી, 
  • ડાયરી,
  • પેન, 
  • પ્રમાણપત્ર 
  • ભોજન ખર્ચ છે ...

🏀કોણ હાથે થશે સન્માન ?

કાર્યક્ર્મ માં કેન્દ્રીય મંત્રી ,
અથવા રાજ્ય મંત્રી શ્રી ના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહ થશે ......

રજિસ્ટ્રેશન ફ્રી કેવીરીતે મોકલવાની ખાસ વાંચવું ?

રજિસ્ટ્રેશન ફ્રી
ગૂગલ પે કરવાની નથી ...


👉🏻એકાઉન્ટ માં જ જમાં કરવાના છે .......
👉🏻એકાઉન્ટ નંબર
👉🏻0275000100162248
👉🏻IFC..... PUNB0027500
👉🏻Panjab national bank, kapadvanj
પર જ કરવા વિનંતી......

🏀ફી ભર્યા પછી ફક્ત સ્ક્રીન શોર્ટ અને ત્રણ ફોટા

6352777575 પર મોકલવો
રાજ્ય સંયોજક.. ટીમ .

🟢ગૂગલ ફોર્મ ભરવું જેની લિન્ક નીચે આપેલ છે 

🔗 https://docs.google.com/forms/d/e/1FAIpQLSeOvXFU5o_cmOtdjJI1PQ2Jr8Bylfh11r2Ei5fskfO4zrDtjA/viewform?usp=sf_link

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)