19-ભાવનાઓને સામાન્ય થવાની રાહ
રામાયણની આ ન કહેલી વાત સમજી લો, તમારી
પર કોઈ વિપત્તિ નહીં આવે...................!
ધર્મગ્રંથની અનકહી
શીખઃ-આ કોલમ કોઈ ધર્મગ્રંથની સમીક્ષા કે તેની ખામીઓ કાઢવાનો પ્રયાસ નથી. કોઈ ધર્મ
વિશેષને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ નથી. આ તો અસ્પષ્ટ શીખને સ્પષ્ટ કરવાની
ઈમાનદાર કોશિષ માત્ર છે. વણ કહેલું કહેવાનો પ્રયત્ન છે. બધા ધર્મોની વચ્ચે સૌહાર્દ
વધારવા માટેનો સાચું આધ્યાત્મિક મૂલ્યાંકન છે.રામાયણઃ- એકવાર જ્યારે રાજા દશરથ શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે તેમના રથના પૈડામાંથી એક ખીલો નિકળી ગયો હતો અને પૈડું બહાર નિકળવા લાગી રહ્યું હતું ત્યારે રાણી કૈકેયીએ પોતાની આંગળી ફસાવીને એમ થતાં રોક્યું હતું. આ વાતથી અજાણ દશરથ યુદ્ધ કરતા રહ્યા,
THANKS TO COMMENT