Breaking News

XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?

XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?

  • ઉપરનો સવાલ ઘણા મિત્રો પૂછે છે.
  • મને આજે ખુબ સરસ ઉતર મળી ગયો છે. 
  • તે તમારી સાથે શેર કરું છું.
  • વિન્ડો-૭ માં ખુબજ સરળતાથી કામ કરી શકે છે,
  • પણ XP માં તેમ થતું નથી.
  • આ માટે થોડા ફેરફાર કરવા પડે છે.
  • આ સેટિંગ્સ કરો એટલે XP માં પણ ગૂગલ ગુજરાતી ઇનપુટ ટૂલ્સ કામ કરશે.
  • જવાબમાં આ પોસ્ટ કરું છું. આ સમસ્યા તમારે પણ હોય તો ઉકેલ
  • મળી શકે.
  • સાથે ગુજરાતી ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો.
  • આ લેખ કમલેશ ભાઈ દ્વારા edusfar na સહયોગ થી મુકેલ છે
  • http://www.google.com/inputtools/windows/windowsxp.html




ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો