Breaking News

GUJARAT COUNCIL ON SCIENCE AND TECHNOLOGY (GUJCOST)

GUJARAT COUNCIL ON SCIENCE AND TECHNOLOGY (GUJCOST) 

cordially invites you to the Launch of
National Children Science Congress 2014 Programme in Gujarat
on 19th August 2014 (Tuesday): 10.30 hrs
at TOWN HALL, Gandhinagar.

CHIEF GUEST:
Shri Bhupendrasinh Chudasama
Hon’ble Minister for Science & Technology, Education (Primary, Secondary and Adult), Higher and Technical Education, Food, Civil Supplies and Consumer affairs, Government of Gujarat

GUESTS OF HONOUR

Shri S. J. Haider, IAS
Secretary, Department of Science & Technology, 
Government of Gujarat

Dr. D. K. Pandey
Scientist ‘F’ / Director, 
National Council for Science & Technology Communication (NCSTC) and Chief Coordinator of NCSC programme

Er. Anuj Sinha
Chairman, National Council for Science & Technology Communication-Network (NCSTC-Network)

Your gracious presence and participation will inspire the students and teachers, pursuing their natural curiosity and thirst for creativity in NCSC 2014.

Dr. Narottam Sahoo
Advisor, GUJCOST
State Coordinator, NCSC 2014 Gujarat
રાષ્ટ્રીય બાલ-વિજ્ઞાન પરિષદ-૨૦૧૪
રાષ્ટ્રીય બાલ-વિજ્ઞાન પરિષદનો ગુજરાત રાજ્યનો વર્ષ ૨૦૧૪ નો ઉદઘાટન કાર્યક્રમ તા.૧૯-૮-૨૦૧૪ના રોજ ટાઉનહોલ ગાંધીનગર મુકામે યોજાઈ ગયો. રાષ્ટ્રીય બાલ-વિજ્ઞાન પરિષદ એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમાટે નો પુરશ્કૃત કાર્યક્રમ છે.વર્ષ ૨૦૧૪ થી ગુજરાત રાજ્ય માટેનું સંચાલન ગુજરાત રાજ્ય કાઉન્સીલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) ને સોંપવામાં આવ્યું છે.ડો.નરોત્તમ શાહુ ગુજરાત રાજ્યના કન્વીનર છે.ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાલ-વિજ્ઞાન પરિષદના ચેરમેન અનુજ સિન્હા,તથા રાષ્ટ્રીય કન્વીનર ડો.ડી.કે.પાંડે,ગુજરાત સરકારના સેક્રેટરી શ્રી.એસ.જે.હૈદર તથા પી.આર.એલ.ના વૈજ્ઞાનિક રાજમલ જૈન ઉપસ્થિત રહ્યા હતા.પ્રસ્તુત કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા જીલ્લાઓના કન્વીનર તથા એકેડેમિક કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા.વર્ષ ૨૦૧૪ માટેની થીમ “Climate and Weather” theme પર ૧૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકો જુનીઅર વિભાગ અને ૧૪ થી ૧૭ વર્ષ સુધીના બાળકો સિનીઅર વિભાગમાં પ્રોજેક્ટ રજુ કરે છે.જીલ્લા કક્ષાનો કાર્યક્રમ સપ્ટેમ્બર માં યોજાશે.રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સાયંસ-સીટી મુકામે યોજાશે.રાષ્ટ્રીય કાર્યક્રમ ૨૭ થી ૩૧ ડીસેમ્બર દરમ્યાન બેંગ્લોર મુકામે યોજાશે.આ કાર્યક્રમનું સુંદર આયોજન ડો.નરોતમ શાહુ દ્વારા કરવામાં આવ્યું હતું. જુનાગઢ જીલ્લામાંથી કોર્ડીનેટરની પ્રતાપભાઈ ,વાઢેરસાહેબ ,ગજેરાસાહેબ ઉસ્દડીયાસાહેબ ડોબરીયાસાહેબ અને બલદેવપરી એ ભાગ લીધો હતો.






TV-9 NEWS

ETV GUJRATI NEWS


GIRNAR NEWS


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો