43-સુખનું સાચુ સરનામુ
વર્ષો પહેલાની વાત છે. અરબસ્તાનમાં રાબીયા બસરી નામના સુફી સંત થઇ ગયા. રાબીયાજી નાના એવા ગામમાં ગામથી થોડે દુર એક સામાન્ય ઝુંપડા માં રહેતા હતા. એ સમયે ઇલેટ્રીસીટીની શોધ થયેલી ન હતી માટે રાત્રીના સમયે જો કોઇ અગત્યનું કામ હોય તો લોકો ગામના ચોગાનમાં રાખેલી મશાલના અજવાળામાં પોતાનું કામ આટોપતા.
READ MORE સુખનું સાચુ સરનામુ
THANKS TO COMMENT