60-દિલ જીતવાની જડીબુટ્ટી

Baldevpari
60-દિલ જીતવાની જડીબુટ્ટી

જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીનેએના પતિ સાથે બહુસારા સંબંધો નહોતા. એને હંમેશાં એવુંલાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઈ અને સંન્યાસીનેકહ્યું, “મહારાજ, મારા પતિ મને પહેલા ખૂબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત્ થઈ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઈ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત થાય....

READ MORE દિલ જીતવાની જડીબુટ્ટી