Breaking News

એન્ડ્રોઈડ એપ્લીકેશનસ ANDROID,

. આ એન્ડ્રોઈડ એપ્સ તમને જરૂરથી ઉપયોગી નીવડશે.

તમને આ બધી જ એપ ગૂગલ પ્લે સ્ટોરમા મળશે. અહી તેની સીધી લીંક જ મુકવામાં આવી છે. આ બદલ નરેશભાઈનો આભાર. અહી ઉપયોગી વિવિધ 10 એપ્સ મુકવામા આવી છે.
આ એપ્સમાથી ઘણી વિદ્યાર્થીઓ અને ઘણી શિક્ષકો માટે ખૂબ ઉપયોગી છે. તો ઘણી એપ સામાન્ય લોકોને પણ ઉપયોગી. તો નીચે એપ્સ અને તેમની માહિતી આપી છે. ડાઉનલોડ પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

1. Hajripatrak - Android App :-
- હાજરી પત્રક માટે ખાસ ઉપયોગી. ગુજરાતીમા જ. શિક્ષકો માટે ખાસ.


2. Matdaryadi - BLO Assistant :-
- તમે BLO છો? તો તમારા માટે સૌથી ઉપયોગી એપ. સાથે આખી મતદાર યાદી.


3. EduLinks :-
- શિક્ષણ જગતના તમામ સમાચાર અને પરિપત્રો માટે ઉપયોગી એપ


4. Mausam - Gujarati :-
- મૌસમના પળ-પળ ના સમાચાર આપતી એપ. ઉપગ્રહ ફોટા સાથે.


5. Spelling Puzzle :-
- વિદ્યાર્થીઓને ઉપયોગી અંગ્રેજી વિષયની એપ. સ્પેલિંગ થશે વધુ પાકા.


6. Toys From Trash :-
- વિજ્ઞાનના રમકડા બનાવવા માટે ઉપયોગી.


7. CCC Quiz - Gujarati :-
- CCC ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એપ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે.


8. Download GK Genius :-
- જનરલ નોલેજના પ્રશ્નોનો ખજાનો. ઉપયોગી ક્વિઝ ગેમ.


9. Math Championship :-
- ગણિતની ઉપયોગી ગેમ. ગણિત શીખવામા સરળતા માટે.


10. Competitive Intelligence UPSC :-
- UPSC તથા બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો