143-ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!

Baldevpari
143-ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો. ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી.


READ MORE ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!