એક શેઠને ત્યાં લગ્નજીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો.
READ MOREસંપતિની કિમંત -પૈસા વાપરતા પહેલા કમાતા...