Breaking News

ગુજરાતી ભાષાની બહુ રસપ્રદ વેબસાઈટો

*ગીત, ગઝલ, કવિતામાં રસ ધરાવતા મિત્રો માટે
ગુજરાતી ભાષાની બહુ રસપ્રદ વેબસાઈટો*

1- http://www.kavikalapi.com
લોકપ્રિય કવિ કલાપીની વેબસાઈટ
જેમાં કવિના સ્વહસ્તાક્ષરમાં 'કેકારવ'
પ્રેમ-પત્રો, ફોટો, ડોક્યુમેન્ટરી અને ઘણી
રસપ્રદ માહિતીઓ, લેખો....

2- Tahuko.com :-
- ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

3- Layastaro.com :-
- રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

4- Vmtailor.com :-
- ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.


5- Mitixa.com :-
- કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

6- Sheetalsangeet.com :-
- ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

http://sabrasradio.com/presenters/rajni-davda/
સબરસ રેડિયો લીસ્ટર યુકે થી પ્રસારિત થતો ઓનલાઇન રેડિયો.

7- Rankaar.com :-
- પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

8- Urmisaagar.com :-
- સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.

9- Jhaverchandmeghani.com :-
- રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.

10- Anand-ashram.com :-
- સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

11- Adilmansuri.com :-
- કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.

12-  Rajendrashukla.com :-
- જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.

13- Manojkhanderia.com :-
- કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

14- Rameshparekh.in :-
- કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો