ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર વર્ષ 2016-17.
મિત્રો વર્ષ 2016-17 માટે તમારે કેટલો ટેક્સ ભરવાનો થાય તથા 16 નંબરનું ફોર્મ ભરવા માટે ઉપયોગી બને તેવી એક્ષલ શીટ ,શિક્ષક શ્રી સતનામભાઇ પટેલ અને સુલેમાનભાઈ એ બનાવે છે
તેમને તમે વધુ માહિતી માટે તેમના મોબાઈલ નં પર સંપર્ક કરી શકો છો અને હા આપ સર્વને શાળા સમયે તેમને કોલ ન કરવા આપ સૌને વિનંતી છે
ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર જાઓ Download
સતનામભાઇ પટેલ
Download FREE
સુલેમાનભાઈ
Download FREE
પગાર આકારણી પત્રક.
ડેક્લેરેશન પત્રક
આવકવેરા ગણતરી પત્રક.
ફોર્મ નમ્બર -૧૬
ચલણ ફોર્મ
આ તમામ પત્રકો ઓટોમેટીક અપડેટ.
THANKS TO COMMENT