160-એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.
READ MORE એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર... 

 
Top