51-તમારી નબળાઈને જ તમારી તાકાત બનાવો
ભયંકર અકસ્માતમાં પોતાનો ડાબો હાથ ગુમાવી બેસેલા એક દસ વર્ષના બહાદુર બાળકે એક હાથ ન હોવા છતાંજુડો શિખવાનું નક્કી કર્યું. બાળકે એક વયસ્ક જાપાનીસ જુડો માસ્ટરને પોતાના ગુરૂ બનાવ્યા.બાળક શારીરિક મર્યાદાછતાં સારી રીતે જુડો શિખી રહ્યો હતો.પણ ત્રણ મહિના બાદ ગુરૂએ તેને હજી એક જ દાવ શિખવાડ્યો હતો એ પાછળનુંકારણ તેને સમજાતું નહોતું. છેવટે તેનાથી ન રહેવાતા તેણે ગુરૂને પૂછી જ નાંખ્યું 'સેન્સેઈ, શું મારે હજી વધુ નવા દાવશિખવા ન જોઇએ?' સેન્સેઈએ
READ MORE તમારી નબળાઈને જ તમારી તાકાત બનાવો
THANKS TO COMMENT