56-માણતા આવડે તો સમય ખરાબ નથી...!!!
મિત્રો, એક ગર્ભશ્રીમંત શેઠ હતા. ધન, દોલત, સંપત્તિ અપાર હતી. તેમને સુખ શું છે તે જાણવું હતું. સાચું સુખ તેમણે અનુભવ્યું નહોતું. કોઈએ કહ્યું અહીંથી થોડે દૂર ગામ બહાર ઝાડ નીચે એક ફકીર રહે છે. સુખ શું છે તે બતાવી શકે છે.શેઠે આ ફકીર પાસે આવીને કહ્યું બાબા મારે સુખ શું છે તે જાણવું છે, અનુભવવું છે. મને તે માટેનો રસ્તો બતાવો.
READ MORE માણતા આવડે તો સમય ખરાબ નથી...!!!
THANKS TO COMMENT