Breaking News

70-એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

70-એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

'ઇલિયડ' એ પ્રાચીન ગ્રીક કવિ હોમરે લખેલું મહાકાવ્ય છે. વિશ્વનાં પાંચ મહાકાવ્યોમાં હોમરનાં બે કાવ્યો 'ઇલિયડ' અને 'ઓડિસી'નો સમાવેશ થાય છે. 'ઇલિયડ' કરુણાંત કાવ્ય-ટ્રેજેડી છે, જ્યારે 'ઓડિસી'રોમાંચક કાવ્ય છે. ગ્રીસમાં અંધ ચારણ કવિઓની પ્રણાલી હતી. ઈ.સ. પૂર્વે ૧૪૦૦-૧૫માં બનેલી ઘટનાઓ આ કવિઓ ગાતા આવ્યા હતા. ઈ.સ. પૂર્વે ૫૦૦માં કવિ હોમરે 'ઇલિયડ' અને 'ઓડિસી' રચ્યાં હોવાનું મનાય છે. કવિ હોમર ખુદ અંધ હતા. કવિની આ રચનાનું નામ જ્યાં એ ઘટના ઘટી એ સ્થળના નામ પર આધારિત છે. ઇલિયડની કથાની ઘટના અને યુદ્ધનું સ્થળ ટ્રોય હતું. ટ્રોય ઇલિયન નગર તરીકે ઓળખાતું હતું અને એક સ્ત્રીને કારણે યુદ્ધ પણ અહીં જ થયું હોઈ ......


READ MORE એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો