Breaking News

કોમ્પ્યુટર ને ઓટો શટ ડાઉન કરવું

કોમ્પ્યુટર ને ઓટો શટ ડાઉન કરવું 



  • મિત્રો ઘણીવાર આપણે આપણા કમ્પ્યુટર પર કોઈ ફાઈલ ડાઉનલોડ કરતા હોઈએ ત્યારે ઘણો સમય લાગતો હોય છે.
  • રાત્રીના સમયે ફાઈલ ડાઉનલોડ થઇ જાય ત્યાં સુધી આપણે પણ કોમ્પુટર ની સામે બેસી રહેવું પડે છે.
  • કેમ કે અપને કમ્પ્યુટર ને બંધ કરવા માટે ડાઉનલોડ થઇ જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.
  • અથવા તો ડાઉનલોડ ને અધૂરું મૂકી કમ્પ્યુટર  ને બંધ કરવું પડે છે.
  • મિત્રો આપણું કમ્પ્યુટર આપણા મનપસંદ સમયે ઓટોમેટીક બંધ થઇ જતું હોય એવું કૈક થઇ શકે 
  • તો આ મુશ્કેલી માંથી આપણને છુટકારો મળી શકે.
  • મિત્રો આપણું કોમ્પુટર ઓટોમેટીક બંધ થઇ શકે 
  • તેના માટે ઘણી બધી રીતો છે.
  • હું અહી તેમાંની એક રીત વિશે માહિતી આપી રહ્યો છું.

તમારે તમારા કમ્પ્યુટર ને ઓટો શટ ડાઉન કરવું હોય તો 

  • અહી આપેલ પગલા અનુસરો
  • સૌ પ્રથમ Notepad ઓપન કરો
  • તેમાં Shutdown -s -t લખો. ત્યારબાદ
  • તમારે જેટલા સમય પછી કોમ્પુટર ને બંધ કરવું હોય
  • તેટલો સમય સેકંડ માં લખો.
  • જેમ કે 30 મિનીટ પછી કોમ્પુટર ને બંધ કરવું હોય
  • તો Shutdown -s -t 1800 લખો.
  • હવે આ ફાઈલ ને સેવ કરો.સેવ કરો ત્યારે ફાઈલ ના નામ ની પાછળ
  • .bat લખવું જેમ કે ફાઈલ નું નામ baldev રાખવું હોય તો
  • આ ફાઈલ ને baldev.bat લખી સેવ કરવી
  • મોટા ભાગે આ ફાઈલને ડેસ્ક ટોપ પર સેવ કરો મોટા ભાગે આ ફાઈલને ડેસ્ક ટોપ પર સેવ કરો
  • મોટા ભાગે આ ફાઈલને ડેસ્ક ટોપ પર સેવ કરો
  • અથવા આપે નક્કી કરેલા ફોલ્ડર માં
  • આ ફાઈલને ઓપન કરતા એક શટ ડાઉન નો મેસેજ ડિસ્પ્લે થશે
  • તમારું કોમ્પુટર 30 મિનીટ પછી ઓટોમેટીક શટ ડાઉન થઇ જશે
  • ફરી જયારે આ ફાઈલ ઓપન કરશો ત્યારે કોમ્પુટર 30 મિનીટ બાદ ઓટોમેટીક શટ ડાઉન થઇ જશે
  • આ ફાઈલ ડીલીટ ના થાય એ કાળજી લેવી જરૂરી છે
  • જો તે ડીલીટ થશે તો આ સીસ્ટમ દુર થઇ જશે
  • આમ આપણે આપણા કોમ્પુટર ને આપણા અનુકુળ સમય મુજબ આપણે ઓટોમેટીક શટ ડાઉન કરી શકીએ છીએ

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો