Excel ની sheet માં formulas ને protect કરવા માટે શું કરશો???
ફોર્મુલા પ્રોટેકટ કરવા માટે શું કરશો???
➣આ માટે આપ નિચે મુજબ ના ક્રમ પ્રમાણે કામ કરી ને ફોર્મુલા પ્રોટેકટ કરી શકો
- ➣૧. એક્સેલ ની શીટ મા જઇ
- ➣Ctrl + A ,
- ➣અને right-click કરી,
- ➣choose Format Cells
- ➣૨. Format Cells માં
- ➣Click Protection
- ➣અને Locked option. પર જઇ
- ➣તેનુ પોપઅપમાં ✔ દૂર કરો
- ➣અને Ok પર ક્લિક કરો.
- ➣3. ત્યાર બાદ
- ➣Home
- ➣ Find & Select
- ➣ Go To Special,
- ➣અને Go To Special માં
- ➣Formulas from Select option,
- ➣ Click OK.
- ➣4. હવે તમારી બધી ફોર્મુલા સેલેકટ થઇ ગઈ હશે.
- ➣5. સિલેક્ટ Formulas હોય
- ➣તેના પર રાઇટ કલિક કરી
- ➣Format Cells
- ➣ Click Protection,
- ➣ Locked option.
- ➣પર જઇ તેનુ પોપઅપમાં ✔ કરો.
- ➣ Ok.
- ➣6. Review
- ➣ Sheet & Protect
- ➣Sheet માં Password to unprotect
- ➣sheet માં પાસવર્ડ દાખલ કરી
- ➣ Ok. પર ક્લિક કરો.
- ➣7. ત્યારબાદ બીજા બોક્ષમાં
- ➣ફરી વખત પાસવર્ડ નાખો
- ➣અને OK .પર ક્લિક કરો.
- ➣હવે તમારી બધી ફોર્મુલા પ્રોટેકટ થઇ જશે.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT