
સરકારે PAN અને આધાર નંબર લિંક કરવું ફરજીયાત બનાવેલ છે.
હવે જો PAN કાર્ડ માં અને આધાર કાર્ડ માં તમારું નામ અલગ અલગ હોય તો આધાર માં સુધારો કરાવી બંને ને આયકર વિભાગ ની સાઈટ પર લિંક કરવાનું હતું.
આધાર માં સુધારો કરાવવાની માથાકૂટ માંથી છુટકારો મળે એ માટે આજે આયકર વિભાગ ની વેબ સાઈટ પર એવી લિંક મુકવામાં આવી છે જેમાં તમે તમારો PAN અને નામ સાથે આધાર નંબર લખી નાખશો તો ભલે બંને માં નામ અલગ અલગ હશે તો પણ બંને લિંક થઇ જશે.
બંને ને લિંક કરવા માટે જવાની લિંક નીચે આપેલ છે.
THANKS TO COMMENT