નમસ્કાર મિત્રો અમરેલી તાલુકાના હડાળા ગામમા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ માં સફળતા કેમ મેળવવી, નબળા વિદ્યાર્થીને પાસ કેમ થવું અને હોશિયાર વિદ્યાર્થી ઓએ સો માંથી સો માર્ક્સ કેમ લાવવા આ માટે દેસાઈ એજ્યુકેશન માં એક સેમિનારનું આયોજન શનિવારના તા.17/2/18 રોજ કરવામાં આવેલું જેમાં 400 વિદ્યાર્થી અને શિક્ષકોએ ભાગ લીધેલો તેના અશૉં નીચે મુજબ છે
SSC ( STD-10) FREE SEMINAR -2
ફેબ્રુઆરી 19, 2018