"STD-9 CH-12 PRAMEY-12.1 ની પ્રેક્ટીકલ સાબિતી

Baldevpari
વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ  ખૂણાઓ આંતરે છે
મિત્રો અહીં આપવામાં આવેલ ધોરણ-9 પ્રકરણ ૧૨ ના 12.1 પ્રમેયની પ્રેક્ટીકલ સાબિતી આપેલી છે
 આપ બાળકો માટે આ સોફ્ટ્વેરનો ઉપયોગ કલાસમાં સરળ રીતે કરી  ને સમજાવી શકશો
 નીચે વીડિયો પણ આપેલો છે અને આ વીડિયોમાં કેવી રીતે ટેમ્પ્લેટનો ઉપયોગ કરી શકાય તે માહિતી આપવામાં આવી છે 
ગણિત શિક્ષકે અથવા વાલીઑ એક વખત અવશ્ય જોજો અને જો કંઈ નવીન લાગે તો આપની કોમેન્ટ લખજો જેનાથી અમારો ઉત્સાહ વધશે નીચે google ફોર્મ પણ આપેલું છે ત્યા પણ આપ આપના સજેશન મોકલી શકો છો

CLICK TO WATCH VIDEO


===================================================