બેઝિક ગણિત સરળ રીતે શીખો લ.સા.અ અને ગુ.સા.અ part-1

Baldevpari

 
 આપણે બેઝિક ગણિત મા લ.સા.અ અને ગુ.સા.અ. વિશે શીખવાનો પ્રયત્ન કરશું જેને બિલકુલ ગણિત આવડતું નથી અને પ્રાઇમરી લેવલે-જે ગણિત ની અંદર લ.સા.અ અને ગુ.સા.અ.આવેછે તે બાળકોને સરળ રીતે શીખવાડી શકાય અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા છે હમણાં જ પરીક્ષાઓ આવી રહી છે તે TET-TAT તલાટી મંત્રી બેંકીંગ જેવી તમામ પરીક્ષામાં આવતા લ.સા.અ અને ગુ.સા.અ.ના દાખલા પુછાતા હોય છે તો આવો એને સરળ રીતે શીખીએ વિડિયો મુકાશે આપને ગમે તો શેર કરજો , નીચે ડીસ્ક્રિપ્શનમાં વધારે લિંક આપેલી છે તે જોવા વિનંતી જે આપને

બેઝિક ગણિત શીખવા માં મદદરૂપ થાશેનીચે ડીસ્ક્રિપ્શનમાં વધારે લિંક
 આપેલી છે તે જોવા વિનંતી જે આપને