આપણે
બેઝિક ગણિત મા લ.સા.અ અને ગુ.સા.અ. વિશે શીખવાનો પ્રયત્ન કરશું જેને
બિલકુલ ગણિત આવડતું નથી અને પ્રાઇમરી લેવલે-જે ગણિત ની અંદર લ.સા.અ અને
ગુ.સા.અ.આવેછે તે બાળકોને સરળ રીતે શીખવાડી શકાય અને દરેક સ્પર્ધાત્મક
પરીક્ષા છે હમણાં જ પરીક્ષાઓ આવી રહી છે તે TET-TAT તલાટી મંત્રી બેંકીંગ
જેવી તમામ પરીક્ષામાં આવતા લ.સા.અ અને ગુ.સા.અ.ના દાખલા પુછાતા હોય છે તો
આવો એને સરળ રીતે શીખીએ વિડિયો મુકાશે આપને ગમે તો શેર કરજો , નીચે
ડીસ્ક્રિપ્શનમાં વધારે લિંક આપેલી છે તે જોવા વિનંતી જે આપને બેઝિક ગણિત શીખવા માં મદદરૂપ થશે
1-STD-9 MATHS-TRICK - https://www.youtube.com/playlist?list=PLyeDqv0HTMO2wTDuDLH10rDiYrRKJJYxG&disable_polymer=true
2-TET-TAT HATA VIDEO QUIZ-- https://www.youtube.com/playlist?list=PLyeDqv0HTMO1Xi8n27tNtsgeAeE0p_EbN
3-STD-10 SCIENCE VIDEO- https://www.youtube.com/playlist?list=PLyeDqv0HTMO3xuhc81XEqLGFQ0B9xSAyG
4-STD-10 MATHS VIDEO- https://www.youtube.com/playlist?list=PLyeDqv0HTMO39pR41GyJgEZc6HCKbR3ar
5-MATHS TRICK- https://www.youtube.com/playlist?list=PLyeDqv0HTMO11m4wyHwunxrI1APN9YucV
================