વંદેગુજરાત ચેનલમાં ધોરણ-9 ના ગણિત સ્વાદયાય-2 બહુપદી નું પ્રસારણ કાર્યક્રમ ટાઈમ ટેબલ

Baldevpari

નવા અભ્યાસ ક્રમ NCERT ના નવા કોર્સ મુજબ
 ધોરણ -9 ગણિત પ્રકરણ -2
વેબસાઇટપર આ ટાઈમ ટેબલ મળશે
ઉપરાત આવિડિયો મારી યૂટ્યૂબ ચેનલ પર પણ જોઈ શકશો ટૂક સમયમાં
ક્લિક કરો મારી યૂટ્યૂબ ચેનલ જોવા નીચે ની લિન્ક
વંદેગુજરાત ચેનલમાં ધોરણ-9 ના ગણિત સ્વાદયાય-2 બહુપદી નું પ્રસારણ  કાર્યક્રમ ટાઈમ ટેબલ 
નીચે મુજબ રહેશે જેમાં એક નો એક વિડિયો પાર્ટ દિવસ માં પાચ વખત પ્રસારણ થશે જે આપ મોબાઇલ માં પણ જોઈ શકશો જેના માટે આપ Jio Tv ઇન્સ્ટોલ કરો અને માં VANDE GUJARAT-9 લખો અને જોવ મારા ને બીજા વિષણના તમામ વિડિયો જોવ