એવો પણ છે એક શિક્ષક...

Baldevpari
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબ દ્વારા આણંદથી પ્રકાશિત થતાં નયા પડકાર સામયિકમાં (બલદેવપરી)નાં જીવન કવન વિશે તારીખ ૨૦-૧-૨૦૧૯ રવિવારે લખીને અનોખું ગૌરવ આપ્યું છે કુલકર્ણી સાહેબ નો ખૂબ ખૂબ આભાર અને બલદેવપરી ને અભિનંદન પાઠવું લી.-- એક શિક્ષક
દિલથી આભાર બંને સાહેબોનો 
એકે લખ્યું અને બીજાએ શેર કર્યું -બલદેવપરી
No photo description available.