મોરબીમાં તારીખ 20-1-19 લાયન્સ ક્લબ દ્વારા બાળકો માટે પરીક્ષામાં સફળતા મેળવી અને તેનો ડર કેમ દૂર કરવો તે અંગેના યોજાયેલ સેમીનાર ની યાદગાર ક્ષણો..ખૂબ સરસ રીતે લાયન્સ ક્લબ પ્રમુખ વિરેન્દ્ર ભાઈ પાટડિયા તેમજ ગવર્નર શ્રી હાજર રહી બહોળી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થી મિત્રો એ કાર્યક્ર્મ ને સફળ બનાવવા યોગદાન આપ્યું ખૂબ ખૂબ આભાર લાયન્સ ક્લબ પરિવારનો..ખાસ આભાર પ્રદીપભાઈ નો



.png)