Breaking News

ધોરણ 10 અને 12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા કઢાવો ઓનલાઈન

ધોરણ 10 અને  12 ની ડુપ્લીકેટ માર્કશીટ 

જૂના કોઈ પણ વર્ષની જાતે ઘરેબેઠા 
ઓનલાઈન કઢાવી શકો 

💢ધોરણ 10 અને 12 ની માર્કશીટ 

💢અથવા કોઈપ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો 
💢હવેથી ઓનલાઇન મેળવી શકાશે. 
💢વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા 
💢જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે.

💢ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, 
💢ગાંધીનગર ધોરણ -10 અને ધોરણ -12 ની જાહેર પરીક્ષાઓ લે છે. 
💢જેમાં ધોરણ 10 થી વર્ષ 1952 થી વર્ષ 2019 
💢અને ધોરણ 12 થી વર્ષ 1976 થી વર્ષ 2019 
💢સુધીના પરિણામના રેકોર્ડ જાળવવામાં આવ્યા છે. 
ધોરણ 10 અને 12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા કઢાવો ઓનલાઈન
 

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો