Breaking News

ધોરણ ૯ અને-૧૦ ની પાંચમી એકમ કસોટી મા શું પૂછવામાં આવશે જાણો

ધોરણ ૯ અને-૧૦ ની પાંચમી એકમ કસોટી મા શું પૂછવામાં આવશે જાણો


ધોરણ- 09 થી 12 ની એકમ કસોટી 


૨૮ ડીસેમ્બર ૨૦૨૦ થી ૦૨ જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન યોજવાની રહેશે
નીચેના નામ કલીક કરી pdf ડાઉનલોડ કરો 

આપ નીચે આપેલ તમામ પ્રકરણ ના MCQ રમતો 
પ્રકરણનાં નામ પર કલીક કરી રમી શકો 

ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપ પાંચમી એકમ કસોટીની તૈયારી કરો




જયભારત સાથે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે આ  મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસમાં સાતત્ય જળવાઇ રહે તે માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે , જે માટે ધોરણ -૦૯ થી ધોરણ -૧૨ ના વિદ્યાર્થીઓ માટે દર માસના અંત ભાગમાં એકમ કસૌટીનું આયોજન કરવામાં આવે છે

ડીસેમ્બર -2020 માં યોજાનાર ધોરણ -૮,૯ અને ધોરણ -૧૦ ની પાંચમી એકમ કસોટી માટે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે . 
સુચનાઓ : - ધોરણ- 09 થી 12 ની એકમ કસોટી તા . ૨૮ ડીસેમ્બર ૨૦૨૦ થી ૦૨ જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન યોજવાની રહેશે , , - તા : -૨૮/૧૨/૨૦૨૦ સવારે 11:00 કલાક સુધીમાં વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્રો હર્ડ અથવા તેને  કો પીમાં પહોંચાડવાના રહેશે . 
કે પાંચમી ઐક્રમ કસૌટીનો અભ્યાસક્રમ ઓકટોબર અને નવૈમ્બર માસ સુધીનો રહેશે . 
જેના વિષય અને અભ્યાસક્રમની વિગત બિડાણમાં દર્શાવેલ છે , ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે , , 
 
એકમ કસૌટીના પ્રશ્નપત્રો તા : -૨૮ / ૧ રાર ૭૨૦ ના રોજ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પણ મુકવામાં આવશે . જેથી વિદ્યાર્થીઓ / વાલીઓ સરળતાથી પ્રશ્નપત્રો મેળવી શકે , 

કે વિદ્યાર્થીઓ બંને વિષયની એકમ કસોટીના ઉત્તરો તા : -૦૨/0૧/૨૦૨૫ સુધીમાં પોતાની અનુકૂળતાએ અલગથી બનાવેલ નોટબુકમો , સ્વયે શિસ્તપૂર્વક , વાલીની દેખરેખ હેઠળ ઘરે થી જ લખે તે અંગે આચાર્ય શ્રીઓએ સૂચનાઓ આપવાની રહેશે . 

કે વિદ્યાર્થીએ નોટબુમો લખેલ ઉત્તરી સૌફ્ટ કોપી માં લખીને  હાર્ડ કોપીમાં તા : -૦૬ fo૧ / ૨૦૨૧ સુધીમાં શાળાના આયાર્યશ્રીને પહોંચાડવાના રહેશે . જે વાલી વિદ્યાર્થી શાળા એ આવી શકે તેમ ન હોય તેઓ સોફ્ટ કોપીમાં


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો