સોનું તપાસો જાતે મોબાઈલથી -ટેકનોલોજી ટીપ્સ
સોનું તપાસો જાતે મોબાઈલથી
પોતાની જાતે જ તપાસો કે સોનું અસલી છે કે નકલી, સોનાની ક્વોલિટી ખરાબ હશે તો ખબર પડી જશે તરત જ
સોની બજારમાં વેચાયેલ સોનું કેટલું શુદ્ધ છે તે તપાસવું હવે એકદમ સરળ છે. આ માટે તમારે કોઈ સોની પાસે જવાની જરૂર નથી, જે આપ ફક્ત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરી શકો. ચાલો તમને જણાવી દઈએ કે ભારત સરકાર આખા દેશ ગો લ્ડ હોલમાર્કિંગ લાગુ કરવા જઈ રહી છે, જો કે તેનો અમલ 15 જાન્યુઆરીથી થવાનો હતો, પરંતુ હવે તેના અમલીકરણની તારીખ 1 જુલાઈ, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

આ માટે કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલયએ એક મોબાઈલ એપ્લિકેશન ‘બીઆઈએસ-કેર એપ્લિકેશન’ (Bis Care App) શરૂ કરી છે, જેના ઉપયોગથી ગ્રાહકો સોનું અસલી છે કે નકલી તેની ચકાસી કરી શકે છે.
મોબાઈલ એપ્લિકેશન ‘બીઆઈએસ-કેર એપ્લિકેશન’ (Bis Care App) દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા તો તપાસી ચકાસી શકો ઉપરાંત તેની સાથે સંબંધિત કોઈ ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં સામાનનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટા જોવા મળે છે, તો ગ્રાહકો તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધાવવાની માહિતી મળશે.
કેન્દ્ર સરકારે આ વર્ષે જુલાઈમાં આ એપ શરૂ કરી હતી, જેમાં ગ્રાહકો પણ સોનાની શુદ્ધતા તપાસી શકે છે. આ વર્ષે, ગ્રાહક સુરક્ષા કાયદો પણ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે.
બીઆઈએસ એ જણવ્યું કે દેશભરમાં લગભગ 37,000 ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. બીઆઈએસ-કેર એપ્લિકેશન હાલમાં ફક્ત એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે. આઇઓએસ યૂઝર્સ માટે હાલમાં ઉપલબ્ધ નથી. તમે તેને ગૂગેલ પ્લે સ્ટોરથી આ રીતે ડાઉનલોડ કરી શકો છો.
1. ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ, (Bis Care App) ને શોધો અને ડાઉનલોડ કરો
અહી ક્લિક કરો
2. રજીસ્ટેશન પ્રક્રિયા શરૂ થશે
3. તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દાખલ કરો
4. ઓટીપી દ્વારા આઈડી વેરીફાઇ કરો
5 જ્યારે તમે એપ્લિકેશન ખોલો છો, ત્યાં ઘણા વિકલ્પો સાથે હોલમાર્ક વેરિફાઇ કરવાનો વિકલ્પ હશે.
6. જ્યારે તમે વેરિફાઇ હોલમાર્ક પર ક્લિક કરો છો, ત્યારે તમે જાણ કરી શકશો કે હોલમાર્ક નંબર દાખલ કરીને સોનાની શુદ્ધતા શું છે.

ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT