ધોરણ ૯ અને ૧૧ માટે સ્કુલ અને ટ્યુશન ક્લાસ શરુ થશે

Baldevpari
0
ધોરણ ૯ અને ૧૧ માટે થશે સ્કુલ શરુ 

શિક્ષણ - આરોગ્ય વિભાગના અહેવાલ બાદ હોસ્ટેલ શરૂ કરાશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમા જ ધો.દસ અને બારમા બોર્ડની શાળાઓ શરૂ કરવામા આવી હતી અને તે દરમ્યાન હવે રાજયમા ધો. નવ અને ૧૧ની શાળાઓ પણ શરૂ કરવાની આજ રોજ જાહેરાત કરવામા આવી છે. શિક્ષણપ્રધાને કહ્યુ છે કે. 

આગામી ૧ ફેબ્રુઆરીથી ધો. નવ અને ૧૧ના વર્ગાે શરૂ કરવામા આવશે. સરકારશ્રી દ્વારા આઠમી જાન્યુઆરીના રોજ જાહેર કરેલી એસ.ઓ.પી. અમલવારી કરવાની રહેશ. એક ફેબ્રુઆરીથી જ ટયુશન કલાસીસ ચાલુ કરવાની રહેશે
વિગતવાર વાચો ટીવી ન્યુઝ




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)