ધોરણ-9 થી ધોરણ-12 ની શાળાકીય
પ્રથમ તેમજ બીજી પરીક્ષાની તારીખ
➦પરીક્ષા
- ગુજરાત માધ્યમિક અને
- ઉચ્ચતર માધ્યમિક
- શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા
- લેવા માટે તારીખ જાહેર કરી છે
- જે આપ સંપૂર્ણ વિગત નીચે આપેલ પરિપત્ર પરથી જોઈ શકો
➦પરીક્ષા પ્રથમ અને વાર્ષિક એમ બે પરીક્ષા લેવાની
- કોવિડ-19 ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે
- ધોરણ-9 થી ધોરણ-12 ની
- શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
- દ્વારા જાહેર કરવામાં આવેલ
- પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની
- કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની થાય છે.
- જેથી ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ આયોજન મુજબ
- ધોરણ-09
- ધોરણ-10
- ધોરણ-11
- ધોરણ-12ની પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા લેવાની થશે
➦પરીક્ષા પ્રથમ કયારે લેવાશે ?
- તારીખ -19/3/21 થી 27/3/21 સુધીમાં લેવાની
- ધોરણ-09
- ધોરણ-10
- ધોરણ-11
- ધોરણ-12ની પ્રથમ પરીક્ષા શાળા કક્ષા એ લેવાની રહેશે
➦વાર્ષિક પરીક્ષા કયારે લેવાશે ?
- તારીખ -7/6/21 થી 15 /6 /21 સુધીમાં લેવાની
- ધોરણ-09
- ધોરણ-11ની વાર્ષિક પરીક્ષા શાળા કક્ષાએ લેવાની રહેશે
➦કેટલો કોર્ષ પૂછવામાં આવશે
- પ્રથમ તેમજ બીજી પરીક્ષાની માટે કોર્ષ
- માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
- જાહેર કરવામાં આવેલ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપના આધારે
- તેમજ શાળાકક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે
- તે મુજબ પ્રકરણદીઠ ગુણભાર નક્કી કરીને
- શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે.
- ધોરણ-9 અને ધોરણ-11 ની વાર્ષિક પરીક્ષા માટે
- બોર્ડ દ્વારા જાહેર કરેલ 70% અભ્યાસક્રમ
- તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ
- અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો મુજબ
- પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે.
➦આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં
- સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં
- પ્રથમ તેમજ બીજી પરીક્ષામાં
- વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને લેવામાં આવે છે.
- જેને સ્થાને હાલની કોવિડ-19 ની પરિસ્થિતિમાં ફક્ત
- શૈક્ષણિક વર્ષ 2020-21 માટે આંતરિક મૂલ્યાંકનમાં
- માત્ર પ્રથમ પરીક્ષાના ગુણ ધ્યાને લેવાના રહેશે.
👉તમામ ધોરણ નો કોર્ષ અને નમૂનાના પેપરના માળખા જોવા માટે નીચે ક્લિક કરો
70%કોર્ષ મુજબ કયા ધોરણ માં કેટલું પૂછે
- ધોરણ 9 થી 12 ના તમામ વિષયો માટે
- નીચેની પીડીએફ ડાઉનલોડ કરી શકો
- DOWNLOAD CLICK ME
👉 💥નીચે આપેલ પીડીએફ વાંચી જવી💥
=============================
=============================
THANKS TO COMMENT