શું તમારે પણ હેકિંગ કે ફ્રોડથી બચવું છે, ફોનના સેટિંગમાં કેટલાંક ફેરફાર જરૂરી છે
➼➤શું તમારે પણ હેકિંગ કે ફ્રોડથી બચવું છે,
➼➤ફોનના સેટિંગમાં કેટલાંક ફેરફાર જરૂરી છે
- શું તમારે પણ હેકિંગ કે ફ્રોડથી બચવું છે,
- તો આજે જ તમારા ફોનમાં આ 5 ફેરફાર સેટિંગમાં કરો
- જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફોનના સેટિંગમાં અમુક ફેરફાર જરૂરી કરી લો કારણ કે,
- આ સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવામાં આવે, તેની જાણકારી ખૂબ જ ઓછાં લોકોને હોય છે.
- જેના કારણે ઓનલાઇન છેતરપીંડી અને હેકિંગની અને બેન્કિંગ માં ઉઠાંતરી ની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે.
- જો કે ફોનના સેટિંગ્સમાં જ કેટલાંક અમુક ફેરફાર કરવાથી આ ઓનલાઇન ફ્રોડની ઘટનાથી તમે જરૂર બચી શકો છો.
- આ ઉપરાંત ફોનના સેટિંગ્સ દ્વારા તમારા ડેટાને અને માહિતીને સારી રીતે સિક્યોર કરી શકાય છે. તો આ સેટિંગ વિષે જાણો કઇ રીતે......
- સ્માર્ટફોનનો ઉપયોગ સુરક્ષિત ઉપયોગ કરવામાં મુશ્કેલી નાં પડે
➼➤૧-લોકેશનને કરો બંધ
- કેવી રીતે કરશો લોકેશન ને બંધ
- યુઝરે સૌ પ્રથમ પોતાની સુરક્ષિતા માટે ફોનના લોકેશનને બંધ કરી દેવો જોઇએ જેથી કોઇ પણ એપ્લીકેશન તમારા લોકેશનને શોધી નહીં કરી શકે.
- એ માટે જો તમારી પાસે સ્માર્ટ ફોન છે
- તો તમારા ફોનના સેટિંગમાં જઇને પ્રાઇવેસી વિભાગમાં જઇને લોકેશન પરમિશનને બંધ કરી દો.
- લોકેશન હિસ્ટ્રી સાથે જ એપ્લીકેશન એક્સેસની પરમિશનને પણ હટાવી દેશે.
➼➤૨-સોશિયલ મીડિયા દ્વારા લૉગ ઇન અન્ય સાઈટમાં નાં કરો
- કેટલીક એપ્સ અને વેબસાઇટ તમારી સોશિયલ મીડિયા સાઇટ્સ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટવિટરને લોગ ઇન કરવાનું જણાવતી હોય છે.
- પરંતુ લોગ ઇન આ રીતે નાં કરવું. કારણ કે કેટલીક એપ્લીકેશન અને વેબ આ રીતે તમારા ડેટાને હેકિંગ કે ચોરી કરી લે છે.
- ઉપરાંત કેટલીક ગેમ રમવા માટે ગેમની એપ્લીકેશન પણ તમારી પાસે સૌ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોગ ઇન કરવાનું કહે છે
- તો તેનાથી પણ તમારે બચવું જોઇએ.
➼➤૩-સ્ક્રીન પર આવતા નોટીફીકેશન છુપાઓ
- આપણે લોક સ્ક્રીન પર પણ નોટિફિકેશન સાથે કેટલીક વસ્તુઓ જોતા હોઇએ છીએ.
- પરંતુ નોટિફિકેશન તરીકે આવનાર સેન્સેટિવ નોટિફિકેશન કોઇ અન્ય વ્યક્તિ પણ જોઇ શકે છે.
- જેનાથી બચવા માટે આપ નોટિફિકેશન ને છુપાવી શકો છો.
- નોટિફિકેશન બંધ કરવા માટે ફોનના સેટિંગ્સમાં જઈ ને ફેરફાર કરી શકો .
- જ્યાં આપે નોટિફિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી ફોનની સ્ક્રીન ઉપરની સાઇડે જમણી તરફ કૉગ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લૉક સ્ક્રીન પર ટેપ કરવાનું રહેશે.
- આ રીતે આપ સેન્સેટિવ નોટિફિકેશનને છુપાવી શકો છો.
- એપ્લીકેશન અને ફોન હેકિંગ થી બચી શકો
➼➤૪-અમુક જાહેરાતથી બચો જોઈએ
- Google આપણી તમામ હિલચાલ વિષે જાણે છે અને ટ્રેક પણ કરે છે
- અને જો કોઇ આપણી પ્રાઇવેસીને ચોરવા માંગે છે,
- તો આપ વ્યક્તિગત જાહેરાતોમાંથી પણ બહાર નીકળી શકો છો.
- એ માટે પણ આપે ફોનના સેટિંગ્સમાં જઇને ગૂગલ એડમાં
- Enable Opt out of Ads Personalization પર ક્લિક કરવાનું રહેશે.
➼➤૫-તમારા ફોને જાતે અમુક સમય માં જાતે લોક થાય એવો ફેરફાર કરો
- આ માટે આપ મોબાઈલમાં તુરંત ઑટો લોકને ઇનેબલ કરો
- ઑટો લોક ઓપ્શન સિક્યોરિટી માટે ખાસ જરૂરી હોય છે.
- જો તમે ફોનને લોક કરવાનું ભૂલી જાઓ છો
- તો તે સમયે આ ફીચર કોઇ અન્યને ફોન એક્સેસ કરવા આપતું નથી
- એ માટે આપ ફોનના સેટિંગ્સ ઓપ્શનમાં જઇને ત્યાંથી
- ઑટો લોકને ઇનેબલ કરી શકાય છે.
➼➤ વધુ ટેકનોલોજી ટીપ્સ માટે નીચે આપેલ નામ પર કલીક કરો
CLICK ME
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT