ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની તારીખ આવી ગઈ જાણો આ તારીખો
ધોરણ ૧૦ અને ૧૨ ની ગુજરાત અને CBSE બોર્ડની પરીક્ષાની
તારીખ આવી ગઈ જાણો આ તારીખો
ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ પણ જાહેર થઇ
- આવો જાણીએ પરિપત્ર દ્વારા અને NEWSPAPER દ્વારા
- NEWSPAPER વાચો અહી કલીક કરીને
SSC ધોરણ-10 ટાઇમ ટેબલ
- 10 મે - સોમવાર - પ્રથમ ભાષા
- 12 મે - બુધવાર - વિજ્ઞાન
- 15 મે - શનિવાર - ગણિત
- 17 મે - સોમવાર - સામાજિક વિજ્ઞાન
- 18 મે - મંગળવાર - ગુજરાતી (દ્વિતીય ભાષા)
- 19 મે - બુધવાર - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 20 મે - ગુરુવાર - હિન્દી, સિંધી, સંસ્કૃત, અન્ય ભાષાઓ ...
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)ટાઈમ ટેબલ
- 10 મે - સોમવાર - ભૌતિકવિજ્ઞાન
- 12 મે - બુધવાર - રસાયણવિજ્ઞાન
- 15 મે - શનિવાર - જીવવિજ્ઞાન
- 17 મે - સોમવાર - ગણિત
- 19 મે - બુધવાર - અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 21 મે - શુક્રવાર ગુજરાતી (પ્રથમ ભાષા), હિન્દી (પ્રથમ ભાષા), અન્ય ભાષાઓ ...અને વિષયો
જાણીએ CBSE બોર્ડ વિશે
કયારે લેવાશે પરીક્ષા ?
- CBSE બોર્ડ નું પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ બહાર પાડવામાં આવ્યું
- CBSE Class
- 10-12 વર્ષ 2021:
- કોરોનાને ધ્યાનમાં રાખતા આ વર્ષે CBSE બોર્ડની
- ધોરણ-10 અને 12ની પરીક્ષા 38 દિવસ ચાલશે.
- બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર
- ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે
પૂરું ટાઇમ ટેબલ મેળવો
પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
કઈ તારીખે શરુ થશે પરીક્ષા ?
- આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષા
- 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે.
- આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે
- પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
- કેન્દ્રીય શિક્ષણમંત્રી (Education Minister)
- રમેશ પોખરિયાલ નિશંકે પોતાના
- ટ્વિટર હેન્ડલ પર CBSEની તારીખો જાહેર કરી છે.
- બોર્ડ 4 મે 2021થી ધોરણ 10 અને ધોરણ-12ના
- મુખ્ય વિષયની પરીક્ષા શરૂ કરશે.
કઈ તારીખે પૂર્ણ થશે પરીક્ષા ?
- કાર્યક્રમ અનુસાર 10 જૂન 2021 સુધી
- CBSE બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે.
અંદાજે કઈ તારીખે પરીક્ષાનું પરિણામ મળશે ?
- તો 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓને પરિણામ મળી જશે.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT