શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે
- રાજ્ય સરકારનો નિર્ણય-
- 8 મહાનગર પાલિકાઓ માટે નો નિર્ણય
- કોરોના સંક્રમણ વધત10 એપ્રિલ સુધી
- ઓફ લાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય
ખાસ નોંધ
- જોકે આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં
- પરીક્ષાઓ શરૂ થઈ રહી છે
- સ્કૂલો તરફ થી જાણ થાય એમ જ વિધ્યાર્થી ઑ એ અમલ કરવો
પરીક્ષાઓ
જોકે 10 એપ્રિલ સુધી પરીક્ષાઓ નહીં લેવાય
ત્યાર બાદ નવું સમય પત્રક આવશે
ખાસ આઠ મહા નગરો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે
રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે
- આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે.
- સરકારે સ્કૂલ અને કોલેજોમાં
- ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
- જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને
- કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.
- આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને
ઓનલાઈન ભણાવવામાં આવશે.
- આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
- બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
- જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો
- બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલા 11 જાન્યુઆરીથી
- ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી.
- જેને પગલે ધોરણ 10 અને 12,
- પીજી અને છેલ્લા વર્ષના કોલેજના
- વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
- ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો
- 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી.
- તેમજ ધોરણ 9થી 12 અને
- સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી.
- 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી
- કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે
- વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
વિગત વાર સમાચાર વાંચો
નીચે લિન્ક ક્લિક કરી ને
THANKS TO COMMENT