ધોરણ-9 થી 12 ની શાળાકીય પરીક્ષાની તારીખોની
- વિગતો તેમજ પરીક્ષાના આયોજન
- શાળા કક્ષાએથી કરવા અંગેની જરૂરી સૂચનાઓ
- જાણ તથા અમલ નીચે આપેલ પરીપત્ર મુજબ આયોજન કરવું
હાલની કોરીનાની પરિસ્થિતિ
- હાલની કોરીનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને
- તકેદારીના પગલાં રૂપે સરકારશ્રી
- દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ
- આઠ મહાનગરપાલિકાઓ
- 1-અમદાવાદ,
- 2-વડોદરા,
- 3-સુરત,
- 4-રાજકોટ,
- 5-જામનગર,
- 6-ભાવનગર,
- 7-ગાંધીનગર અને
- 8-જુનાગઢમાં
ક્યારે અને કેમ લેવાશે પરીક્ષા ?
- આવેલ તમામ માધ્યમિક અને
- ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
- ધોરણ-9 થી 12 ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ અનુસાર
- તા. 19/03/2021 થી તા.27/03/2021
દરમ્યાન માત્ર ઓનલાઈન લેવાની રહેશે.
- આ માટે શાળા ઓએ વિદ્યાર્થીઓને
- પ્રશ્નપત્રોની સોફ્ટકોપી મોકલી આપવાની રહેશે.
- વિદ્યાર્થીઓએ લખેલા જવાબોની સોફ્ટ કોપી
- અથવા હાર્ડ કોપી શાળામાં મોકલી આપવાની
બાકી ની શાળાઓ એ ઓફલાઈન રાબેતા મુજબજ
- આઠ મહાનગરપાલિકા સિવાયની
- તમાંમ વિસ્તારોમાં આવેલી તમામ માધ્યમિક
- અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
- ધોરણ-9 થી 12 ની પ્રથમ પરીક્ષા
- તેના નિયત કાર્યક્રમ અનુસાર
- તા.19/03/2021 થી તા. 27/03/2021
દરમ્યાન ઓફ લાઈન લેવાની રહેશે
નીચે આપેલ પરિપત્ર વાંચી જવો
THANKS TO COMMENT