મહારાષ્ટ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની પરીક્ષાઓ રદ તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.

Baldevpari
0

મહારાષ્ટ્ર રાજ્યમાં ધોરણ-8 સુધીની પરીક્ષા રદ્દ

પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય 
રાજય ના શિક્ષણમંત્રીનો નિર્ણય 

  • તુર્કી અને બ્રાજીલથી વધારે સંક્રમણ કેસ મહારાષ્ટ્રમાં  
  • સંક્રમણ વધવાને લીધે મહારાષ્ટ્રમાં 
  • ધોરણ 1થી 8 સુધીની તમામ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. 
  • રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શનિવારે કહ્યું હતું 
  • કે ધોરણ 1થી ધોરણ 9 સુધીના 
  • તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)