MILESTONE:
માઈલસ્ટોનના રંગ કેમ હોય છે અલગ?
- જાણો દરેક શેનો સંકેત આપે છે માઈલસ્ટોનના રંગ ?
- શું હોય છે સંકેત
- અલગ અલગ માઈલસ્ટોનના રંગના
ઘણીવાર અલગ અલગ રંગના માઈલસ્ટોન જોયા હશે.
- રસ્તા પર જતી વખતે તમે રોડની બાજુમાં
- તમને જોઈને જરૂર એમ થતું હશે કે
- માઈલ સ્ટોન રંગ અલગ-અલગ કેમ હશે ?
તો ચાલો આપણે જાણીએ એનું કારણ
- આપણાં દેશમાં તમે કોઈ પણ હાઈવે પર જશો.
- ત્યાં તમને અલગ અલગ સ્થળનું
- અંતર બતાવતો માઈલસ્ટોન જોવા મળશે.
- આ માઈલ સ્ટોન રોડનીબાજુમાં મુકેલો જોવા મળશે
- આ માઈલ સ્ટોન માત્ર એક રંગના નથી હોતા.
- આ માઈલ સ્ટોન
- પીળો, લીલો,કાળો અને નારંગી રંગના હોય છે.
- સાથે જ સફેદ રંગ હોય છે.
- માઈલ સ્ટોનમાં મુકવામાં આવેલા અલગ અલગ રંગ,
- અલગ અલગ સંકેત આપે છે.
- મોટા ભાગે જોવા મળતા માઈલસ્ટોન પર
- આપણે સૌ માત્ર સ્થળનું નામ
- અને તેના અંતર પર ધ્યાન રાખતા હોય છે.
- પરંતુ માઈલ સ્ટોન પર લગાવવામાં આવેલા
- રંગ પર કોઈનું ધ્યાન ખાસ નથી હોતુ.
- ખુબ ઓછા લોકો જાણે છે માઈલસ્ટોનમાં
- કયો રંગ ક્યારે વપરાય છે તે બાબતે.જાણતા હોય
પીળા રંગનું માઈલસ્ટોન
- જો આપને રોડ પર પીળા રંગનું માઈલ સ્ટોન જોવા મળે તો ....
- આપ ડ્રાઈવ કરતા સમયે
- પીળા રંગનું માઈલ સ્ટોન જોવા મળે
- જેમાં ઉપરનો ભાગ પીળા રંગનો તો
- આપ સમજી જજો કે આપ નેશનલ હાઈવે
- એટલે કે રાષ્ટ્રીય રાજમાર્ગ પર છો.
- નીચેનો ફોટો જોઈને નક્કી કરી શકો
લીલા રંગનું માઈલસ્ટોન
- જો આપને રોડ પર લીલા રંગનું માઈલ સ્ટોન જોવા મળે તો ....
- આપ ડ્રાઈવ કરતા સમયે
- લીલા રંગનું માઈલ સ્ટોન જોવા મળે
- જેમાં ઉપરનો ભાગ લીલા રંગનો હોય તો
- આપ સમજી જજો કે આપ રાષ્ટ્રીય નહીં
- પણ રાજ્ય રાજમાર્ગ
- એટલે કે સ્ટેટ હાઈવે પર છો.
- નીચેનો ફોટો જોઈને નક્કી કરી શકો
કાળા રંગનું માઈલસ્ટોન
- જો આપને રોડ પર કાળા રંગનું માઈલ સ્ટોન જોવા મળે તો ....
- આપ ડ્રાઈવ કરતા સમયે
- કાળા રંગનું માઈલ સ્ટોન જોવા મળે
- જેમાં ઉપરનો ભાગ કાળા રંગનો હોય તો
- આપ સમજી જજો કે આપ
- રાષ્ટ્રીય કે રાજ્ય રાજમાર્ગ પર નહીં
- પણ શહેર અને જિલ્લામાં આવી ગયા છો.
- નીચેનો ફોટો જોઈને નક્કી કરી શકો
કેસરી કે રંગનું માઈલસ્ટોન
- જો આપને રોડ પર નારંગી રંગનું માઈલ સ્ટોન જોવા મળે તો ....
- આપ ડ્રાઈવ કરતા સમયે
- નારંગી રંગનું માઈલ સ્ટોન જોવા મળે
- જેમાં ઉપરનો ભાગ નારંગી રંગનો હોય તો
- આપ સમજી જજો કે આપ
- રાષ્ટ્રીય,રાજ્ય રાજમાર્ગ કે જિલ્લા પર નહીં
- પણ ગામ કે પછી ગામના રસ્તા પર છો.
- નીચેનો ફોટો જોઈને નક્કી કરી શકો
THANKS TO COMMENT