Breaking News

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા અંગે ખાસ સમાચાર વાંચો શું લેવાશે પરીક્ષા ?

ગુજરાત બોર્ડની પરીક્ષા અંગે ખાસ સમાચાર વાંચો શું લેવાશે પરીક્ષા ?

  • ➦ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે
  • ➦હાલ કોરોનાકાળમાં તમામ પ્રકારની 

  • ➦ઓનલાઈન ચાલી રહી શૈક્ષણિક કામગીરી  છે. 
  • ➦CORONAએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી 
  • ➦અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક 
  • ➦કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. 
  • ➦આગામી 30મી એપ્રિલ સુધી 
  • ➦ઓનલાઈન (online class) શિક્ષણ રહેશે. 
  • ➦જોકે, બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ જોવા મળી રહી છે. 

➦ક્યારે લેશે પરીક્ષા ? 

➦આ અંગે સરકારે આપી નક્કર વાત 

  • ➦ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી 
  • ➦દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 
  • ➦ગુજરાત બોર્ડની પરીક્ષા નિયમ સમય 
  • ➦અને નિયત તારીખે જાહેર કર્યા 
  • ➦અનુસાર જ આવતા મહિને જ લેવામાં આવશે. 

ગલતફહમીમાં ના રહેતા 

  • ➦બાળકો અને વાલીઑ રહે તૈયાર પરીક્ષા માટે 
  • ➦જેથી વિદ્યાર્થી કે વાલી કે શિક્ષણ સ્ટાફ કોઇ 
  • ➦પ્રકારની ગફલત કે ગલતફહમીમાં ન રહે.
  • ➦SOP નું ચુસ્તપણે પાલન કરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.
  • ➦રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ 
  • ➦ભાસ્કર પટેલે અગાઉ જણાવ્યું હતું કે, 
  • ➦સ્કૂલ સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. 
  • ➦અગાઉ સરકારે ઓનલાઇન જાહેરાત કરી દીધી છે. 
  • ➦તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે. 
  • ➦ત્યારે મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા આગળ ઠેલવામાં આવી છે. 
  • ➦ત્યારે ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા અંગે અસમજંસ હતી. 
  • ➦જે મુખ્યમંત્રીએ આજે દુર કરી હતી. તેમણે કહ્યું કે, 
  • ➦કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 
  • ➦SOP નું ચુસ્તપણે પાલન કરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

👉વાંચો મુખ્ય સમાચાર ક્લિક કરો અહી 


➦SSC 1 થી 12 પ્રકરણ ના સુપર વિડિયો 

(VIDEO AND PEPAR) 
👇
  • 👉🔗આ લિન્ક ના સિમ્બોલ છે 
  • ત્યાં લિન્ક આપેલ છે જેને ક્લિક કરવું 

પેપર વિડિયો સોલ્યુશન
📌પ્રકરણ 1 થી 12 માટે પીડીએફ ફાઈલ 

📌બોર્ડ 2020 નું ગણિત પેપર વિડિયો સોલ્યુશન 

➦STD-6-7-8-9-10 

  • ➦ALL NEW VIDEO PDF
  • નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવાથી 
  • ધોરણ મુજબ વિડિયો પીડીએફ 
  • ડાઉનલોડ કરી શકો છો 

🔗01➦STD-06-CLICK  HERE
🔗02STD-07-CLICK  HERE
🔗03STD-08-CLICK  HERE
🔗04STD-09-CLICK  HERE
🔗05STD-10-CLICK  HERE

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો